શોધખોળ કરો

આ ફોર્મ્યૂલાની સાથે ઓસ્ટ્રેલિયામાં રમાઈ શકે છે ટી20 વર્લ્ડ કપ, પ્રધાનમંત્રીએ આપ્યું આ નિવેદન

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ઓછા પ્રભાવિત દેશોમાં સામેલ છે. જ્યાં અત્યાર સુધી કોવિડ-19ના 7000થી વધારે કેસ સામે આવ્યા છે.

સિડનીઃ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં 2020 ટી20 વર્લ્ડ કપ રમવાની આશા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની પીએમ સ્કોટ મોરિસન હવે દેશમાં કોરોના વાયરસની મહામારીની વચ્ચે લોકડાઉનમાં વધારે છૂટ આપવા માગે છે. મોરિસને શુક્રવારે નિવેદન આપ્યું કે, લોકડાઉનની નવી ગાઈડલાઈન્સમાં 40 હજાર લોકોની ક્ષમતાવાળા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 10 હજાર લોકોની મેજબાની કરવા માટે સ્વતંત્ર રહેશે. નોંધનીય છે કે, સ્કોટ મોરિસનના આ નિવેદન બાદ 2020 ટી20 વર્લ્ડકપના આયોજનની સંભાવના વધી ગઈ છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ બાદ ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પણ રમાવાની છે. જોકે, આઈસીસીએ આગામી મહિને 2020 ટી20 વર્લ્ડકપના આયોજન પર નિર્ણય કરશે. રાષ્ટ્રીય કેબિનેટની બેઠક બાદ મોરિસને લીધો નિર્ણય શુક્રવારે રાષ્ટ્રીય કેનિબેનટની બેઠક બાદ પીએમ સ્કોટ મોરિસને આ નિર્ણય કર્યો. બેઠક બાદ પીએમે કહ્યું કે, આ ફેરફાર સ્પોર્ટ્સ મેચ, કોન્સર્ટ અને મહોત્સવ જેવા કાર્યક્રમો માટે લાગુ થશે. જોકે, સ્ટેડિયમમાં માત્ર 25 ટકા જ દર્શકોની સાથે મેજબાની કરી શકાશે. તેમણે કહ્યું કે, રાજ્ય એ નિયમો માટે કામ કરી રહી છે જેમાં 40 હજાર દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમ 10 હજાર દર્શોકની મેજબાની કરી શકશે. તેમણે આગળ કહ્યું કે, તેના માટે મોટું સ્થળ હોવું જોઈએ. સાથે જ તેમાં સીટ પણ યોગ્ય અંતર પર હોવી જોઈએ. આગામી કેટલાક સપ્તાહમાં તેના વિશે વિચાર કરવામાં આવશે. મોટા સ્ટેડિયમ માટે દરેક સ્થળ પર રાજ્યના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીની સાથે મળીને કામ કરવામાં આવશે.’ મોરિસને આગળ કહ્યું કે, દેશમાં મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીઓની મદદથી આ સ્થળો માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. જણાવીએ કે, ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ઓછા પ્રભાવિત દેશોમાં સામેલ છે. જ્યાં અત્યાર સુધી કોવિડ-19ના 7000થી વધારે કેસ સામે આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget