શોધખોળ કરો

CoronaVirus: ઓસ્ટ્રેલિયન સરકાર પર ભડક્યા ફિન્ચ અને વોર્નર, જાણો કેમ?

રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 375 કેસ પૉઝિટીવ નોંધાયા છે, જેમાં 27 લોકોની રિક્વરી થઇ ચૂકી છે અને 5 લોકોના મોત થયા છે

મેલબોર્નઃ દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસને લઇને હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પોતાની જ સરકાર પર ગુસ્સે થયા છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે સરકાર પર વાયરસને નિપટવાને લઇને લેવાયેલાનો વિરોધ કર્યો છે. બન્ને ક્રિકેટરોએ સરકારની વાયરસને લઇને અપનાવેલી નીતિ પર ગુસ્સો ઠાલવ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રવિવારે મોડી રાત્રે એક એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં કહેવાયુ હતુ કે 15 માર્ચ બાદ જે કોઇપણ વ્યક્તિ વિદેશથી દેશમાં (ઓસ્ટ્રેલિયામાં) આવશે, તેને 14 દિવસ સુધી કોરેન્ટીનમાંથી (સ્વપૃથક્કરણ) પસાર થવુ પડશે. સરકારના નિર્ણય સામે ફિન્ચ અને વોર્નરે સોશ્યલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. CoronaVirus: ઓસ્ટ્રેલિયન સરકાર પર ભડક્યા ફિન્ચ અને વોર્નર, જાણો કેમ? જોકે, સરકારના નિર્ણયને લઇને ઓસ્ટ્રેલિયન રમતગમત પત્રકાર વેરોનિકા ઇગલટને એક ટ્વીટ કર્યુ હતુ, લખ્યુ- અસલી સવાલ- સરકારને કઇ રીતે ખબર પડશે કે બહારથી આવેલા લોકોએ કોરેન્ટીન કર્યુ છે?
બાદમાં એરોન ફિન્ચે ઇગલટનના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું- હું પણ આ જ વિચારીને પરેશાન થઇ રહ્યો છું
ફિન્ચની કૉમેન્ટ પર પ્રતિક્રિયા આપતા ડેવિડ વોર્નરે પણ લખ્યું- એરપોર્ટ પરથી ઘરે આવવા માટે તેમને ઉબેર-ટેક્સી-બસ-ટ્રેન જે પણ વાહન લીધુ, તેનુ શું થશે?
રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 375 કેસ પૉઝિટીવ નોંધાયા છે, જેમાં 27 લોકોની રિક્વરી થઇ ચૂકી છે અને 5 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget