શોધખોળ કરો

સાઉથની આ હૉટ એક્ટ્રેસ વિરાટ-ડીવીલિયર્સ પર થઈ ગઈ ફિદા, જાણો વિરાટનાં વખાણમાં શુ્ કહ્યું?

મેચમાં જીત બાદ જીતનો આનંદ એક્ટ્રેસે પણ લીધો, અને તેને ટ્વીટર પર આરસીબી માટે એક શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો. પ્રણિતાએ ઇશાન માટે પણ કહ્યું કે તેને પોતાની બેટિંગથી કેટલાયના દિલ જીતી લીધા છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની દસમી મેચ રૉયલ ચેલેન્જર બેગ્લૉર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી, આ મેચ સુપર ઓવર સુધી પહોંચી અને બેગ્લૉરની ટીમે મુંબઇને હાર આપી હતી. આ મેચમાં વિરાટિ કોહલી અને એબી ડીવિલિયર્સને એકસાથે બેટિંગ કરતા જોઇને સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ ખુશ થઇ ગઇ છે. તેને બન્નેની બેટિંગના ખુબ વખાણ કર્યા છે. મેચમાં જીત બાદ જીતનો આનંદ એક્ટ્રેસે પણ લીધો, અને તેને ટ્વીટર પર આરસીબી માટે એક શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો. પ્રણિતાએ ઇશાન માટે પણ કહ્યું કે તેને પોતાની બેટિંગથી કેટલાયના દિલ જીતી લીધા છે. તેને લખ્યું- ફોર્મ અસ્થાયી છે, કક્ષા સ્થાયી છે #ViratKohli કાલે રાત્રે મેચ રમાઇ, ABD અને viratKohli આઇપીએલમાં સૌથી મોટી બેટિંગ જોડી છે. & #IshanKishanએ કાલે કેટલાયના દિલ જીતી લીધા. ઉલ્લેખનીય છે કે, આરસીબી અને એમઆઇ વચ્ચેની મેચ દરમિયાન દેવદત્ત પડિક્કલ (54), એરોન ફિન્ચ (52) અને એબી ડિવિલિયર્સ (55 અણનમ)ની ફિફ્ટીની મદદથી આરસીબીએ પહેલા બેટિંગ કરતા સ્કૉરબોર્ડ પર 201/3નો વિશાળ ટાર્ગેટ મુકી દીધો હતો. જવાબમાં મુંબઇએ એક ભયાનક શરૂઆત કરી, માત્ર 78 રન પર ચાર વિકેટ ખોઇ દીધી, ત્યારબાદ ઇશાન કિશન (99) અને કીરોન પોલાર્ડ (60 અણનમ)એ 119 રનોની ભાગીદારી કરીને મુંબઇને એક ટાઇમાં લઇ ગયા હતા. જોકે સુપર આવરોમાં મુંબઇએ આરસીબીને માત્ર 8 રનનો ટાર્ગેટ આપ્યો જેને વિરાટ અને ડિવિલિયર્સે આસાનીથી ચેજ કરી દીધો હતો. સાઉથની આ હૉટ એક્ટ્રેસ વિરાટ-ડીવીલિયર્સ પર થઈ ગઈ ફિદા, જાણો વિરાટનાં વખાણમાં શુ્ કહ્યું? કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ

હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો

Embed widget