એક્ટ્રેસનો ઈરફાન પઠાણ સામે આક્ષેપઃ ડિરેક્ટરે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા ને શું બન્યું તેની વાત ઈરફાનને કરી પછી....
એક્ટ્રેસે ઇરફાન પઠાણને ટેગ કરવાથી એનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ બળાત્કાર નહીં પણ મેં તેની સાથે બધું શેર કર્યું છે.
I have definitely not talked about mr. kashyap raped me but I shared everything with @IrfanPathan about the conversations including (xyz) alas!! he is keeping mum inspite of knowing everything and once he claimed to be my good friend.
— Payal Ghosh (@iampayalghosh) October 17, 2020
પાયલે પોતાના ટ્વિટમાં ભારપૂર્વક જણાવ્યું છે કે તેણે ઇરફાન પઠાણ સાથેની બળાત્કાર અંગે વાત કરી નથી. અન્ય એક ટ્વિટમાં તે લખે છે – ઇરફાન પઠાણને ટેગ કરવાથી એનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ બળાત્કાર નહીં પણ મેં તેની સાથે બધું શેર કર્યું છે. મને ખાતરી છે કે તેઓએ જે કહ્યું તે બધું તેઓ કહેશે.The point of tagging @IrfanPathan doesn’t mean I have any interest in him but he’s the one I have shared everything about Mr. Kashyap but not d rape thing.. I know he believe in his faith and his elderly parents so I expect him to talk about whatever I shared wd him. pic.twitter.com/hMwNklY4r9
— Payal Ghosh (@iampayalghosh) October 17, 2020
2014ની એક ઘટના યાદ કરતા પાયલે જણાવ્યું હતું કે, 2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેની પાસે આવું. તે સમયે ઈરફાન મારા ઘરે જ હતો. તેની સામે જ મેસેજ આવ્યો હતો. પરંતુ મેં ઈરફાનને કહ્યું હતું કે હું વિનીત જૈનના ઘરે જઈ રહી છું. અનુરાગના ઘરે નહીં. આશા વ્યક્ત કરૂ છું કે આ ઘટના તેને યાદ હશે.2014 a day prior to Holi AK msg me ,was asking me 2 b 2his place dt time @IrfanPathan was at my home only,d msg came infront of him & I told him I’m going to go 2 @vineetjaintimes ‘s party but not 2 mr. Kashyap’s house. Hope he remembers.!! https://t.co/m7jZD8Lqen
— Payal Ghosh (@iampayalghosh) October 17, 2020
આ ટ્વીટ સિવાય પાયલ ઘોષે ઈરફાન પઠાણ તેની સાથે ક્યારેય ખોટું કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર પાયલ ઘોષનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે અનુરાગ કશ્યપે તેમની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. તેણે કહ્યું કે તે ન્યાય માટેની લડાઈ શરૂ રાખશે.A little bit of details and truth hurt nobody. Let the culprit come and refute it and let's find out the truth. . If this doesn't ignite the woman in you and the human in you craving for justice, don't know what will. #FightTillTheEnd pic.twitter.com/n6Ki4Et15l
— Payal Ghosh (@iampayalghosh) October 14, 2020