શોધખોળ કરો

IPLમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે 15 કરોડ આપીને આ ગુજરાતી ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન, જાણો કેમ કરાઈ પસંદગી ?

લોકપ્રિયતાનો ટીમને લાભ મળે અને ટીમ ગુજરાતી હોવાનો મેસેજ જાય એ કારણસર હાર્દિક પંડ્યાની પસંદગી કરાઈ છે.

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સે છૂટા કરેલા હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો છે. જાણીતી ક્રિકેટ વેબસાઈટ espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે ખરીદ્યો છે.

હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમનો કેપ્ટન પણ હશે. 22 જાન્યુઆરી સુધીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા. આ પૈકી અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા પર પસંદગી ઉતારી છે.

ક્રિકેટ નિષ્ણોતોના મત છે કે,  હાર્દિક પંડ્યા ગુજરાતી હોવાથી અમદાવાદની ટીમે તેને પોતાની સાથે જોડ્યો છે અને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાની લોકપ્રિયતાનો ટીમને લાભ મળે અને ટીમ ગુજરાતી હોવાનો મેસેજ જાય એ કારણસર હાર્દિક પંડ્યાની પસંદગી કરાઈ છે.

અલબત્ત હાલમાં હાર્દિક પંડ્યાનું ફોર્મ જોતાં તે ટીમ માટે કેટલો ઉપયોગી થશે તેમાં શંકા છે. હાર્દિક પંડ્યા 2019માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન-ડે સીરિઝમાં રમ્યો હતો પણ એ પછી સતત  ફિટનેસ પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે કમરની સર્જરી પણ કરાવી છે પણ તે છતાં બોલિંગ કરી શકતો નથી અને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે જરૂરી ફિટનેસ મેળવી શક્યો નથી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2021ની સીઝનમાં હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નથી. આ ઉપરાંત T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં પણ તેણે બોલિંગ કરી નહોતી. આ કારણે હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને રિટેન કર્યો ન હતો. હવે અમદાવાદની ટીમે તેને પસંદ કર્યો છે ત્યારે તે કેવી રમત બતાવશે તે અંગે શંકા છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા

Embed widget