શોધખોળ કરો

Anushka-Vamika Reaction On Virat Kohli Fifty: Kohli અડધી સદી ફટકારી કર્યું ખાસ સેલિબ્રેશન, Video જોઈ કહેશો Wow

આ દરમિયાન અનુષ્કા વિરાટની અડધી સદીની ઉજવણી કરવા વામિકા સાથે તાળીઓ પાડતી જોવા મળી હતી, જેના પર વિરાટ કોહલીએ મેદાન પર ખૂબ જ સુંદર પ્રતિક્રિયા આપી છે.

ભારતીય ક્રિકેટ ટીમ કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકા સામે 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી હતી.  આ દરમિયાન ભારત તરફથી રમતા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના બેટથી રનનો વરસાદ કરતા જોવા મળી રહ્યો હતો.

આ મેચમાં વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.  આ દરમિયાન અનુષ્કા વિરાટની અડધી સદીની ઉજવણી કરવા વામિકા સાથે તાળીઓ પાડતી જોવા મળી હતી, જેના પર વિરાટ કોહલીએ મેદાન પર ખૂબ જ સુંદર પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાની એક ઝલક વિરાટના ફેન્સને જોવા મળી  છે. વાસ્તવમાં, કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાયેલી ત્રીજી ODI મેચ દરમિયાન વિરાટે અડધી સદી ફટકારતા પત્ની અનુષ્કા શર્માને ચીયર કરતા જોઈ શકાય છે. આ દરમિયાન પુત્રી વામિકા પણ તેમના ખોળામાં જોવા મળે છે.

જે દરમિયાન અનુષ્કા વિરાટને ચીયર કરી રહી હતી, તે દરમિયાન વામિકા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તે જ સમયે, તેની પુત્રી અને પત્નીને ઉત્સાહિત જોઈને, વિરાટ કોહલી પણ પોતાને રોકી શક્યો નહીં. અને વિરાટ બેટને ખોળામાં લઈને તેને હલાવતો જોવા મળ્યો જાણે કે તે પોતાની દીકરીને ખોળામાં ખવડાવી રહ્યો હોય. વિરાટનું આ સેલિબ્રેશન તેના ફેન્સનું દિલ જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

રોમાંચક મુકાબલમાં સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 4 રનથી હાર આપી છે.ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવી શકી. ભારત તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા 65 રન બન્યા હતા. આ સિવાય ધવને 61 રન અને ચહરે શાનદાર ઈનિંગ રમી 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અન્ય બેટ્સમેન મેચ જીતાડવામાં સફળ ન રહ્યા.   સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget