શોધખોળ કરો

શ્રીલંકાના પૂર્વ કેપ્ટને ICC, BCCI અને SLCને કરી ભલામણ, કહ્યું- સચિન માટે થાય વર્લ્ડકપ 2011ની તપાસ

શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારા જે વર્લ્ડકપ 2011 વર્લ્ડકપમાં કેપ્ટન હતો, અને મહેલા જયવર્ધનેએ પણ આવા દાવાઓનું ખંડન કર્યુ હતુ

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2011ની ફાઇનલ મેચ પર ઉઠેલા સવાલો પર ફરીથી ચર્ચા શરૂ થઇ છે. શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન અરવિંદા ડી સિલ્વાએ મંત્રી મહિંદાનંદ અલુથગામગે દ્વારા કરવામાં આવેલા તે દાવોઓને ફગાવી દીધા છે, જેમાં કહેવાયુ હતુ કે વર્લ્ડકપ 2011 વર્લ્ડકપ ફાઇનલ ફિક્સ હતી, અને સાથે સાથે આઇસીસી, બીસીસીઆઇ અને એસએલસીને આગ્રહ કર્યો છે કે આ જુઠ્ઠાણાની તપાસ કરે. સ્થાનિક ટીવી ચેનલ સિરસાની સાથે ઇન્ટરવ્યૂમાં, તે સમયે શ્રીલંકાના રમત મંત્રી રહી ચૂકેલા અલુથગામગેએ કહ્યું કે ભારત અને શ્રીલંકાની વચ્ચે 2011 વર્લ્ડકપની ફાઇનલ ફિક્સ કરવામાં આવી હતી. આજે હું તમને બતાવી રહ્યો છું કે અમે 2011નો વર્લ્ડકપ વેચ્યો, મે એ કહ્યું હતુ કે જ્યારે હું રમત મંત્રી હતો. આરોપોને સંબોધિત કરતા, ડી સિલ્વા, જે એસએલસીના પસંદગીકારોના અધ્યક્ષ હતા, તેમને શ્રીલંકન અખબાર સન્ડ ટાઇમ્સને જણાવ્યુ કે, અમે જુઠ્ઠાણાની સાથે લોકોને દરેક સમય દુર નથી રાખી શકતા. હું તમામને અનુરોધ કરુ છું કે આઇસીસી, બીસીસીઆઇ અને એસએલસી તરતજ આની તપાસ કરે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટને ICC, BCCI અને SLCને કરી ભલામણ, કહ્યું- સચિન માટે થાય વર્લ્ડકપ 2011ની તપાસ તેમને આગળ કહ્યું કેસ, જેવી રીતે આપણે આપણી વર્લ્ડકપ જીતને પચાવી, એવી જ રીતે સચિન તેંદુલકર જેવા ખેલાડીઓ પોતાના જીવનની પળને સંભાળે છે. મને લાગે છે કે સચિન અને ભારતભરના કરોડો ક્રિકેટ પ્રેમીઓના હિતમાં આ ભારત સરકાર અને ક્રિકેટ બોર્ડનુ કર્તવ્ય છે કે તે આ જોવા માટે નિષ્પક્ષ તપાસ શરૂ કરે, કે શું તેમને એક નિશ્ચિત વર્લ્ડકપ જીત્યો છે. જ્યારે આ પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યાં છે, તો આ ઘણાબધા લોકોને પ્રભાવિત કરે છે. આ મામલે માત્ર અમે, પસંદગીકારો, ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ જ નહીં પણ ભારતીય ક્રિકેટરોએ પણ વર્લ્ડકપ જીત્યો. આપણે એકવાર ફરીથી બધા માટે સ્પષ્ટતા કરવી પડશે કે આપણે જે રમત માટે પ્રેમ કરીએ છીએ તેના માટે સારી છે. શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારા જે વર્લ્ડકપ 2011 વર્લ્ડકપમાં કેપ્ટન હતો, અને મહેલા જયવર્ધનેએ પણ આવા દાવાઓનું ખંડન કર્યુ હતુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget