શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કયા ઓસ્ટ્રેલિયનને આવી નટરાજનની યાદ, હાથ મિલાવતી તસવીર શેર કરીને શું કરી પ્રસંશા, જાણો વિગતે

વોર્નરે ટી નટરાજનની પ્રસંશા કરતા કહ્યું- જીત, હાર અને ડ્રૉ આપણે મેદાનની અંદર અને બહાર એકબીજાનુ સન્માન કરીએ છીએ. હું આ છોકરા ટી નટરાજન માટે બીજા કોઇ કરતા ઓછો ખુશ નથી

નવી દિલ્હીઃ તામિલનાડુના 29 વર્ષના ફાસ્ટ બૉલર ટી નટરાજને કેનબરામાં ત્રીજી વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ, આ પછી તેને પોતાની શાનદાર બૉલિંગથી બધાને પ્રભાવિત કર્યા. આઇપીએલમાં ટી નટરાજનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે નટરાજનની જબરદસ્ત પ્રસંશા કરી છે. તેને હાથ મિલાવતી એક તસવીર શેર કરી છે. વોર્નરે ટી નટરાજનની પ્રસંશા કરતા કહ્યું- જીત, હાર અને ડ્રૉ આપણે મેદાનની અંદર અને બહાર એકબીજાનુ સન્માન કરીએ છીએ. હું આ છોકરા ટી નટરાજન માટે બીજા કોઇ કરતા ઓછો ખુશ નથી. તે ખરેખરમા એક સારો છોકરો છે, જે આ રમતથી ખુબ પ્રેમ કરે છે. એક નેટ બૉલરથી ભારત માટે વનડે અને ટી20 ડેબ્યૂ કરવુ શાનદાર ઉપલબ્ધિ છે. બહુ જ સારુ દોસ્ત....
ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર હાલ ઇજાગ્રસ્ત છે, વોર્નર ગ્રોઇન ઇજાના કારણે ભારત સામે શરૂ થઇ રહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. જોકે પોતાની ઇજા અને રમત અંગે વોર્નરે કહ્યું કે, તે પુરેપુરો ફિટ થઇને જ મેદાનમાં રમવા ઉતરાવા માગે છે. કયા ઓસ્ટ્રેલિયનને આવી નટરાજનની યાદ, હાથ મિલાવતી તસવીર શેર કરીને શું કરી પ્રસંશા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?

ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

Embed widget