શોધખોળ કરો

Watch: મેચ પહેલા બાબરે રોહિત શર્મા માટે દિલ જીતી એવી વાત, બોલ્યો- તેમનામાંથી શીખવાની............

ઇવેન્ટ શરૂ થાય તે પહેલા એક પ્રેસ કૉન્ફરન્સ થઇ હતી, જેમાં તમામ ટીમોના કેપ્ટનો હાજર રહ્યાં હતા. જેમાં બાબર આઝમ રોહિત શર્મા વિશે વાત કરી રહ્યો હતો

T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) ની શરૂઆત કાલે એટલે કે 16 ઓક્ટોબરથી થઇ ગઇ છે. અત્યારે ઇવેન્ટમાં રાઉન્ડ વનની મેચો રમાઇ રહી છે, આ મેચોમાં 8 ટીમો ભાગ લઇ રહી છે. જેમાથી 4 ટીમો સુપર 12માં સામેલ થશે. આ પછી 22 ઓક્ટોબરથી સુપર 12ની મેચો રમાવવાની શરૂઆત થશે. જોકે, ઇવેન્ટ શરૂ થાય તે પહેલા એક પ્રેસ કૉન્ફરન્સ થઇ હતી, જેમાં તમામ ટીમોના કેપ્ટનો હાજર રહ્યાં હતા. જેમાં બાબર આઝમ રોહિત શર્મા વિશે વાત કરી રહ્યો હતો, તે ખરેખરમાં દિલમાં બેસી જાય એવી હતી. જાણો રોહિતને લઇને બાબર આઝમે શું કહ્યું - 

આ મારાથી મોટા છે - 
બાબર આઝમને જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે પુછવામાં આવ્યુ તો તેને આનો જવાબ આપતા કહ્યું- તે મારાથી મોટા છે અને હું કોશિશ કરુ છું કે તેમનાથી એક્સપીરિયન્સ લઉં, કેમ કે તેમને ક્રિકેટમાં એટલુ બધુ કર્યુ છે. કોશિશ કરીશ કે જે વસ્તુઓ શીખાય તે અમારા માટે સારી છે. બાબરના આ જવાબે લોકોને દંગ કરી દીધા.

રોહિત શર્માએ આપ્યો આવો જવાબ - 
આ પછી રોહિત શર્માને બન્ને ટીમોને લઇને સવાલ પુછવામા આવ્યો, તેને કહ્યું- અમે રમતનુ મહત્વ સમજીએ છીએ, પરંતુ આના વિશે દરેક વખત વાત કરવાનો કોઇ મતલબ નથી. અમે જ્યારે પણ એકબીજાને મળીએ, જેમ કે એશિયા કપમાં અમારી મુલાકાત થઇ તો અમે એ જ પુછતા હતા શું હાલચાલ છે, અને ઘરમાં બધા કેવા છે. હું જેટલો પણ બાબરના ટીમમેટ્સને મળ્યો છું, અમારા સીનિયર્સે પણ આ જ બતાવ્યુ છે કે તે પણ આ જ વાતો કરતા હતા, તમે કઇ નવી ગાડી ખરીદી. 

23 એ રમાશે મેચો - 
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે આમને સામને ટકરાશે. બન્ને વચ્ચે આ મેચ ખુબ રોમાંચક રહેવાની છે. આ પહેલા વર્ષ 2021એ ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતયી ટીમ વિરુદ્ધ ઐતિહાસિક જીત નોંધાવી હતી.  

T20 WC 2022, Warm-Up: આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની વૉર્મ-અપ મેચો શરૂ થઇ ગઇ છે, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વૉર્મ-અપ મેચ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે શાનદાર છેલ્લી ઓવરમાં 6 રનથી જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી બેસ્ટ સ્કૉર કેએલ રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રન બનાવ્યો હતો, જ્યારે કાંગારુ કેપ્ટન ફિન્ચે તાબડતોડ બેટિંગ કરતાં 76 રનની બેસ્ટ ઇનિંગ રમી હતી. 

ભારતીય ટીમની ઇનિંગ -
ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકશાને 186 રન બનાવ્યા હતા, જ્યારે જેમાં કેએલ રાહુલ અને સૂર્યાએ શાનદાર ફિફ્ટી લગાવી હતી. 

ઓસ્ટ્રેલિયા ટીમની ઇનિંગ -
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમે શાનદાર બેટિંગ કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, કેપ્ટન ફિન્ચે 76 રન બનાવ્યાં હતાં, જોકે ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત લગભગ નક્કી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં બાજી પલટાઇ ગઇ અને ટીમ ઇન્ડિયાએ 6 રનથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ટીમ 20 ઓવર રમીને 180 રન બનાવી શકી હતી, 

છેલ્લી ઓવરમાં શમીનો તરખાટ 
વૉર્મ-અપ મેચમાં મોહમ્મદ શમીને એકપણ ઓવર નાંખવા ન હતી મળી પરંતુ, જ્યારે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી તે સમયે કેપ્ટન રોહિત શર્માએ શમીને પહેલી અને મેચની છેલ્લી ઓવર ફેંકવા માટે આમંત્રણ આપ્યુ. શમીએ 20 ઓવરમાં એક પછી એક 4 કાંગારુઓને આઉટ કરીને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. શમીની છેલ્લી ઓવરમાં કમીન્સ, એગર, ઇંન્ગલિશ અને રિચર્ડસન આઉટ થયા હતા, જોકે, એગર રન આઉટ થતાં શમીને હેટ્રિક ન હતી મળી શકી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget