શોધખોળ કરો

બીસીસીઆઇ પર પડ્યો કોરોનાનો માર, 11 કૉચની છટણી કરવાનો કર્યો નિર્ણય

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે 5 કૉચને કહી દેવામાં આવ્યુ છે કે તેનો કૉન્ટ્રાક્ટ આગળ નહીં લંબાવવામાં આવેત. જે કૉચને બીસીસીઆઇએ કૉન્ટ્રાક્ટ નહીં લંબાવવાનુ કહ્યું છે તેમનુ વાર્ષિક પેકેજ 30 થી 55 લાખ રૂપિયા સુધીનુ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો મારે હવે બીસીસીઆઇ પર પણ પડ્યો છે. છેલ્લા 6 મહિનાથી કોરોનાએ સમગ્ર દેશમાં કેર વર્તાવ્યો છે, જેના કારણે મોટા પાયે નાણાંકીય નુકશાન થયુ છે. ફેબ્રુઆરીથી ભારતીય ટીમ ઇન્ટરનેશનલ મેચ નથી રમી, હાલ આઇપીએલ માટે યુએઇમાં ખેલાડીઓ છે. પરંતુ કોરોનાના કારણે દુનિયાનુ સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ હવે નુકશાનમાં જવા લાગ્યુ છે. આર્થિક નુકશાનના કારણે બીસીસીઆએ પોતાના કૉન્ટ્રાક્ટમાં રહેનારા કૉચોની છટણી કરવાનો ફેંસલો કર્યો છે. બીસીસીઆઇ સાથે જોડાયેલા 11 કૉચ એવા છે, જેનો કૉન્ટ્રાક્ટ આગામી મહિને પુરો થઇ રહ્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે 5 કૉચને કહી દેવામાં આવ્યુ છે કે તેનો કૉન્ટ્રાક્ટ આગળ નહીં લંબાવવામાં આવેત. જે કૉચને બીસીસીઆઇએ કૉન્ટ્રાક્ટ નહીં લંબાવવાનુ કહ્યું છે તેમનુ વાર્ષિક પેકેજ 30 થી 55 લાખ રૂપિયા સુધીનુ છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ રાહુલ દ્રવિડે તમામ 11 કૉચને જણાવી દીધુ છે કે તેમનો કૉન્ટ્રાક્ટ આગળ નહીં લંબાવાય.જોકે, કૉચનુ કહેવુ છે કે બીસીસીઆઇ તેમને કૉન્ટ્રાક્ટ ના લંબાવવાનુ કારણ નથી બતાવ્યુ. દ્રવિડ, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહએ પણ આખા મામલા પર મૌન સાધી રાખ્યુ છે. એવુ નથી કે બીસીસીઆઇની આર્થિક હાલત વધુ ખરાબ થઇ ગઇ છે. બીસીસીઆએ પોતાની બેલેન્સ સીટમાં 5526 કરોડ રૂપિયા કેશ અને બેન્ક બેલેન્ડ હોવાના જાણકારી આપી હતી. આ ઉપરાંત બીસીસીઆઇએ 2992 રૂપિયા ફિક્સ્ડ ડિપૉઝિટ હોવાનુ પણ જણાવ્યુ હતુ. વર્ષ 2018માં સ્ટાર સ્પૉર્ટ્સની સાથે પાંચ વર્ષની બ્રૉડકાસ્ટિંગ ડીલથી બીસીસીઆઇને 6138 કરોડ રૂપિયા મળ્યા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
Embed widget