શોધખોળ કરો

BCCIએ 2020માં ભારતના ક્યા ક્રિકેટરને આપ્યો કેટલો પગાર? કોહલીને પછાડીને આ ગુજરાતી ક્રિકેટરે મેળવ્યો સૌથી વધુ પગાર

બુમરાહે આ કેપ્ટન વિરાટ કોહલીને પગાર મામલે પાછળ પાડી દીધો છે. કોહલીને આ વર્ષે 1.29 કરોડ રૂપિયા મળ્યા છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ આ વર્ષ માટે ભારતીય ક્રિકેટરોને પગાર આપ્યો છે. આ વખતના સેલેરી લિસ્ટમાં ટૉપ પર કેપ્ટન વિરાટ કોહલી નથી પરંતુ ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહનુ નામ છે. ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ આ વર્ષે સૌથી વધુ સેલેરી મેળવનારો ક્રિકેટર બની ગયો છે, તેને આ વર્ષે સેલેરી તરીકે રૂ. 1.38 કરોડ મળ્યા છે. બુમરાહે આ કેપ્ટન વિરાટ કોહલીને પગાર મામલે પાછળ પાડી દીધો છે. કોહલીને આ વર્ષે 1.29 કરોડ રૂપિયા મળ્યા છે. બુમરાહે એક વર્ષમાં નવ વન ડે, આઠ ટી-20 અને ચાર ટેસ્ટ મેચ રમી છે, જ્યારે કોહલીએ નવ વન-ડે અને 10 ટી-20 રમી છે. બીસીસીઆઈ દરેક ભારતીય ક્રિકેટરને એક ટેસ્ટ રમવાના રૂ. 15 લાખ, એક વન-ડે રમવાના રૂ. છ લાખ અને એક ટી-20 મેચ રમવાના રૂ. 3 લાખ ચૂકવે છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે રવીન્દ્ર જાડેજા છે, જેને એક વર્ષની સેલેરી તરીકે રૂ. 96 લાખ મળ્યા છે. તેણે આ વર્ષે બે ટેસ્ટ, નવ વન-ડે અને ચાર ટી-20 મેચ રમી છે. જોકે, આ રકમમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો સમાવેશ નથી થતો. એક વર્ષમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કમાણી જસપ્રીત બુમરાહ - 1.38 કરોડ વિરાટ કોહલી - 1.29 કરોડ રવીન્દ્ર જાડેજા - 96 લાખ અજિંક્ય રહાણે - 60 લાખ ઋષભ પંત - 57 લાખ રોહિત શર્મા - 30 લાખ

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget