શોધખોળ કરો
પ્રીતિ ઝિંટાએ 10.75 કરોડમાં ખરીદેલો આ સુપરસ્ટાર ઓલરાઉન્ડર પંજાબને સાવ માથે પડ્યો, 6 મેચમાં 48 રન ને 1 જ વિકેટ
પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી.
![પ્રીતિ ઝિંટાએ 10.75 કરોડમાં ખરીદેલો આ સુપરસ્ટાર ઓલરાઉન્ડર પંજાબને સાવ માથે પડ્યો, 6 મેચમાં 48 રન ને 1 જ વિકેટ Big news about Glenn maxwell for Punjab team of Preity Zinta પ્રીતિ ઝિંટાએ 10.75 કરોડમાં ખરીદેલો આ સુપરસ્ટાર ઓલરાઉન્ડર પંજાબને સાવ માથે પડ્યો, 6 મેચમાં 48 રન ને 1 જ વિકેટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/09153929/mexwell.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દુબઈઃ યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગસ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ પાંચ મેચો હારતાં તેની હાલત ખરાબ છે.
પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો કોટ્રેલ સાવ માથે પડ્યો છે.
મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને છ મેચોમાં તેણે માત્ર 48 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે. મેક્સવેલે છ મેચમાં સાત ઓવર નાંખી છે તેમાં 65 રન આપીને માત્ર 1 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)