શોધખોળ કરો

વિરાટ અને રોહિતમાંથી કોણ છે સારો બેટ્સમેન? ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે આપ્યો આવો જવાબ

રોહિત અને વિરાટ કોહલી બન્ને ભારતીયી ટીમના આધારભૂત બેટ્સમેન છે. આઇસીસી રેન્કિંગમાં વિરાટ પ્રથમ નંબરે છે તો રોહિત શર્મા બીજા નંબર પર છે. બન્ને ખેલાડીઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં કેપ્ટન અને ઉપકેપ્ટન, એટલે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્ને દુનિયાના મહાન બેટ્સમેન છે, પણ અવારનવાર બન્ને ખેલાડીઓ વચ્ચે સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની ચર્ચા શરૂ થઇ જાય છે. આવી જ ચર્ચા ફરી એકવાર શરૂ થઇ અને આ વખતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બ્રેડ હોગે મસ્ત જવાબ આપ્યો છે. આમ તો બન્ને બેટ્સમેનો દુનિયાના બેસ્ટ બેટ્સમેનો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હોગને આ વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેમને પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું - વિરાટ અને રોહિતની વચ્ચે સરખામણી કરવી મુશ્કેલ છે. કેમકે બન્ને ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો છે. જોકે, પોતાની નિરંતરતા માટે વિરાટ આગળ છે. વિરાટ જ્યારે પણ રનોનો પીછો કરતો હોય છે ત્યારે વિરોટી ટીમની સામે તે પહાડની જેમ ઉભો થઇ જાય છે. બ્રેડ હોગે આગળ કહ્યું કે એ કહેવુ ખોટુ નથી કે ટીમમાં બન્ને ખેલાડીઓની ભૂમિકા અલગ છે. ફિલ્ડ પ્રતિબંધોના સમયે નવા બૉલ સાથે રોહિતની ભૂમિકા આક્રમક રહે છે, જ્યારે કોહલીની ભૂમિકા ઇનિંગને આગળ વધારવાની છે, અને મેચને અંત સુધી લઇ જવાની હોય છે. બન્ને બેટ્સમેનો એકબીજાના પૂરક છે. વિરાટ અને રોહિતમાંથી કોણ છે સારો બેટ્સમેન? ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે આપ્યો આવો જવાબ આ પ્રશ્ન પર અગાઉ શ્રીલંકાના મહાન ખેલાડી કુમાર સંગાકારા સ્ટાર સ્પોર્ટ્સ પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યો છે. તેના મતે વિરાટ અને રોહિત બન્ને ખેલાડીઓ સન્માનના હકદાર છે. રોહિત અને વિરાટ કોહલી બન્ને ભારતીયી ટીમના આધારભૂત બેટ્સમેન છે. આઇસીસી રેન્કિંગમાં વિરાટ પ્રથમ નંબરે છે તો રોહિત શર્મા બીજા નંબર પર છે. બન્ને ખેલાડીઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget