શોધખોળ કરો

ચીની કંપનીઓ સાથે BCCI જો સંબંધ તોડે તો થશે આટલુ બધુ અધધધ નુકશાન, જુઓ આંકડામાં....

બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ચીની ક્રિકેટ નિર્માતા વીવો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર રહેશે જ. તેમને આ અંગે માહિતી આપી કે ભલે ચીની બ્રાન્ડ આઇપીએલની સ્પૉન્સર છે પણ લોકોને સમજવુ પડશે કે તેનાથી આવતા પૈસા ભારતમાં જ રહેવાના છે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે દેશભરમાં ચીની કંપનીઓ અને ચીની પ્રૉડક્ટ્સનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. સોશ્યલ મીડિયામાં જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે બીસીસીઆઇ અને ચીની કંપનીઓના કૉન્ટ્રાક્ટ અને સંબંધો પર પણ સવાલો ઉઠ્યા છે. બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ચીની ક્રિકેટ નિર્માતા વીવો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર રહેશે જ. તેમને આ અંગે માહિતી આપી કે ભલે ચીની બ્રાન્ડ આઇપીએલની સ્પૉન્સર છે પણ લોકોને સમજવુ પડશે કે તેનાથી આવતા પૈસા ભારતમાં જ રહેવાના છે. બીસીસીઆઇ ભલે દુનિયાનુ સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે, જેની કમાણી કુલ 11900 કરોડ રૂપિયા છે, પણ જો આપણે ચીની સ્પૉન્સરનો બહિષ્કાર કરીશું તો આનાથી ચીની કંપનીઓની બહુ જ ઓછો ફરક પડશે. જો બીસીસીઆઇના નુકશાનની વાત કરીએ તો અહીં બોર્ડને 1675 કરોડ રૂપિયાનુ નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. આમાં સ્પૉન્સરશીપ ડીલ અને બાકી બચેલી ડીલ છે તે સામેલ છે. આ ઉપરાંત 1000 કરોડ રૂપિયાનુ બીજુ નુકશાન થશે કેમકે હૉસ્ટ બ્રૉડકાસ્ટર છે તેને એડ અને ચીની કંપનીઓ પાસેથી પૈસા મળે છે. આમાં વીવો અને ઓપ્પો જેવી કંપનીઓએ બીસીસીઆઇને વધારે પૈસા આપ્યા છે. ચીની કંપનીઓ સાથે BCCI જો સંબંધ તોડે તો થશે આટલુ બધુ અધધધ નુકશાન, જુઓ આંકડામાં.... બીસીસીઆઇ અને ચીની સ્પૉન્સર ડીલ (અંદાજે) વીવી- પાંચ વર્ષની આઇપીએલ ટાઇટલ સ્પૉન્સર ડીલ પર 2200 કરોડ. 450 કરોડ પ્રતિ વર્ષ - બાકીના બે વર્ષો માટે 900 કરોડ. પેટીએમ- 326 કરોડ- 2023 સુધી બાકીના ત્રણ વર્ષ માટે 180 કરોડનુ નુકશાન. ડ્રીમ ઇલેવન- આઇપીએલના ચાર વર્ષો માટે 210 કરોડ - બાકીના ત્રણ વર્ષો માટે 150 કરોડનુ નુકશાન. સ્વિગી- પ્રતિ વર્ષ 50 કરોડ, બાકીના એક વર્ષ માટે 25 કરોડ રૂપિયાનુ નુકશાન. બાયજૂ- પાંચ વર્ષ માટે 1079 કરોડની જર્સી સ્પૉન્સર, લગભગ 210 કરોડ પ્રતિ વર્ષ - બાકીના બે વર્ષો માટે 420 કરોડનુ નુકશાન. જાહેરાતના માધ્યમથી સ્ટારને આવક હાનિથી વધારાના 1000 કરોડ. ચીની કંપનીઓ સાથે BCCI જો સંબંધ તોડે તો થશે આટલુ બધુ અધધધ નુકશાન, જુઓ આંકડામાં....
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget