શોધખોળ કરો

કોરોના વધતા BCCIની ચિંતા વધી, આગામી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની સીરીઝ પણ યુએઇમાં રમાવવાની સંભાવના, જાણો વિગતે

કૉવિડ-19ના કારણે ભારતીય ટીમની ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીમાં મોડુ થઇ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝ આગામી જાન્યુઆરીએ રમાનારી છે

મુંબઇઃ દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ હરકતમાં આવ્યુ છે. સુત્રો અનુસાર ભારતીય ટીમના આગામી ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરીઝ ભારતમાં નહીં પરંતુ યુએઇમાં રમાડાઇ શકાય છે. કૉવિડ-19ના કારણે ભારતીય ટીમની ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીમાં મોડુ થઇ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝ આગામી જાન્યુઆરીએ રમાનારી છે. શનિવારે બીસીસીઆઇ અને સંયુક્ત આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ કરારમાં બન્ને દેશોના ક્રિકેટ બોર્ડના વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કહેવામાં આવી છે. શનિવારે યુએઇ ક્રિકેટ બોર્ડની સાથે બેઠકમાં બીસીસીઆઇના અધ્યક્ષ, સચિવ અને કોષાધ્યક્ષ સામેલ થયા હતા. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે એબીપી ન્યૂઝને કહ્યું કે, હાલ બીસીસીઆઇની આ વર્ષની આઇપીએલ સુધી જ આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની સાથે કરાર છે, પરંતુ બોર્ડ સુત્રો અનુસાર 2021ના ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સીરીઝ સંયુક્ત આરબ અમિરાતમાં રમાવવાની પુરેપુરી સંભાવના છે, સાથે સાથે આગામી આઇપીએલ પણ યુએઇમાં યોજવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પહેલા જ બીસીસીઆઇથી આગામી વર્ષ જાન્યુઆરીમાં યોજાનારી સીરીઝનુ આયોજન યુએઇમાં કરવાની અપીલ કરી ચૂક્યુ છે. હવે બોર્ડ સુત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે આ સીરીઝનુ યુએઇમાં આયોજિત થવાની સંભાવના વધી રહી છે. ભારતમાં દરરોજ કોરોના વાયરસના લગભગ એક લાખ કેસો સામે આવી રહ્યાં છે. જો કોરોનાના કેસની ઝડપ વધતી રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget