શોધખોળ કરો

કોરોનાના કારણે આ દેશનું ક્રિકેટ બોર્ડ થયું કંગાળ, ખર્ચો ઓછો કરવા હવે કાપશે બધાના પગાર, જાણો વિગતે

ઇસીબીએ 18 ફર્સ્ટ ક્લાસ કાઉન્ટી અને કાઉન્ટી બોર્ડની સાથે બુધવારે બેઠક કરી, આ બેઠકમાં ઇસીબીએ જણાવ્યુ કે તેને હાલના નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછુ 10 કરોડ 60 લાખ પાઉન્ડના નુકશાનની આશંકા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે છેલ્લા પાંચ મહિનાઓથી ક્રિકેટ બંધ છે, મહામારીના કારણે ક્રિકેટના જનક ઇંગ્લેન્ડને મોટુ નુકશાન પહોંચ્યુ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ હાલ મંદીમાં ફસાઇ ગયુ છે, બોર્ડ કંગાળ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કૉવિડ-19ના કારણે 18 કરોડ 20 લાખ પાઉન્ડનુ નુકશાન પહોંચ્યુ છે. આ નુકશાનને ઓછુ કરવા હવે ઇસીબી ખર્ચામાં કાપ સહિતના કેટલાક મોટા મોટા પગલા ભરવાની તૈયારી કરી રહ્યું છે. ઇસીબીએ 18 ફર્સ્ટ ક્લાસ કાઉન્ટી અને કાઉન્ટી બોર્ડની સાથે બુધવારે બેઠક કરી, આ બેઠકમાં ઇસીબીએ જણાવ્યુ કે તેને હાલના નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછુ 10 કરોડ 60 લાખ પાઉન્ડના નુકશાનની આશંકા છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે, આ આંકડાં અનુસાર, માનવામાં આવી રહ્યુ છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટના બાકી સત્રના બાયૉ સિક્યૉર માહોલમાં આયોજન થશે. જેમાં પાકિસ્તાન પ્રવાસ અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ટીમનો છ મેચો માટે લિમીટેડ ઓવરોનો ક્રિકેટનો પ્રવાસ સામેલ છે. કોરોનાના કારણે આ દેશનું ક્રિકેટ બોર્ડ થયું કંગાળ, ખર્ચો ઓછો કરવા હવે કાપશે બધાના પગાર, જાણો વિગતે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ નક્કી થયેલા પ્રવાસોમાં કોઇ મેચ રદ્દ થાય છે કે પછી ઇસીબી આગામી વર્ષે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટિકીટ વેચવામાં નિષ્ફળ રહે છે, તો નુકશાન 7 કરોડ 60 લાખ પાઉન્ડ સુધી વધી શકે છે. સમાચાર પત્રએ સુત્રના હવાલથી કહ્યું કે, ઇસીબી પોતાના સ્ટાફમાં 25 ટકા સુધીની કમી કરી શકે છે. કોરોના વાયરસ મહામારી ફેલાયા પહેલા ઇસીબીમાં 379 કર્મચારી હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની વચ્ચે ઇંગ્લેન્ડે જુલાઇમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી લીધી છે. કોરોનાના કારણે આ દેશનું ક્રિકેટ બોર્ડ થયું કંગાળ, ખર્ચો ઓછો કરવા હવે કાપશે બધાના પગાર, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget