શોધખોળ કરો

ભારતનો આ સ્ટાર ક્રિકેટર ક્રિકેટ નહીં પણ ચેસ રમીને કોરોના માટે ફંડ ભેગુ કરશે, જાણો વિગતે

આ ફંડ એકઠુ કરવા માટે ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની સાથે દિગ્ગજ શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ પણ જોડાશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેની લડાઇમાં ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર અને યુવા લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે એક ખાસ રીત અપનાવી છે. યુજવેન્દ્ર ચહલે ક્રિકટના બદલે હવે ચેસ રમીને કોરોના માટે ફંડ એકઠુ કરવાનુ નક્કી કર્યુ છે. આ ફંડ એકઠુ કરવા માટે ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની સાથે દિગ્ગજ શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ પણ જોડાશે. ચહલ અને આનંદ ઓનલાઇન શતરંજ રમીને પૈસા ભેગા કરશે, જે કૉવિડ-19 વિરુદ્ધ પીએમ કેયર્સ ફંડમાં દાન આપવામાં આવશે. ચહલ અને આનંદની સાથે સાથે આ અભિયાનમાં વિદિત ગુજરાતી અને તાનિયા સચદેવ પણ ભાગ લેશે. ભારતનો આ સ્ટાર ક્રિકેટર ક્રિકેટ નહીં પણ ચેસ રમીને કોરોના માટે ફંડ ભેગુ કરશે, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ચેસમાં સનેશનલ લેવલનો ખેલાડી રહી ચૂક્યો છે. ચહલે ક્રિકેટ માટે ચેસને અલવિદા કહી દીધુ હતુ, જોકે, મોકો મળે છે ત્યારે તે શતરંજ પર હાથ જરૂર અજમાવી લે છે. શતરંજ માટે ફંડ એકઠુ કરવા માટે ઓનલાઇન અભિયાન 25 એપ્રિલથી શરૂ થશે. આ અભિયાનમાં બીજા ક્ષેત્રોના લોકો પણ ભાગ લઇ શકશે. કૉમેડિયન તન્મય ભટ્ટ પણ ચેસ મારફતે ફંડ એકઠુ કરવા યોગદાન આપશે. જોકે, દિલચસ્પ એ રહેશે કે આનંદ અને ચહલની ટક્કરમાં કોન બાજી મારશે. ભારતનો આ સ્ટાર ક્રિકેટર ક્રિકેટ નહીં પણ ચેસ રમીને કોરોના માટે ફંડ ભેગુ કરશે, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget