શોધખોળ કરો

4 દિવસમાં શરૂ થશે સીરીઝ, કેપ્ટન બદલ્યો, અલગ કૉચ, ફૉર્મેટ બદલ્યું, ભારતીય ટીમ પહોંચી સાઉથ આફ્રિકા

Cricket News: ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત હોવાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા નથી

Cricket News: ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં મળેલી હારને ભૂલવામાં ઘણો સમય લાગશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા એક અલગ ફોર્મેટમાં સાઉથ આફ્રિકા પહોંચી છે, જેમાં અલગ કેપ્ટન અને અલગ કૉચ છે. ભારતીય ટીમ 4 મેચની ટી20 સીરીઝ રમવા માટે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ વિદેશ પ્રવાસ પર ગઈ હતી. BCCIએ ટીમના આગમનની માહિતી પ્રશંસકો સાથે શેર કરી છે. વીવીએસ લક્ષ્મણ દક્ષિણ આફ્રિકામાં ટીમના કૉચની ભૂમિકામાં જોવા મળશે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત હોવાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા નથી. તેમના સ્થાને પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના કૉચની જવાબદારી સંભાળશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં ચાર ટી20 મેચ રમવાની છે. પ્રથમ મેચ 9 નવેમ્બરે કિંગ્સમીડ ખાતે રમાશે. બીજી મેચ 10મીએ સેન્ટ જ્યોર્જ ઓવલ ખાતે રમાશે. ત્રીજી ટી20 મેચ સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે જ્યારે છેલ્લી મેચ વોન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે.

ટી20 સીરીઝનો કાર્યક્રમ  - 
1લી ટી20: - 8 નવેમ્બર, કિંગ્સમીડ
બીજી ટી20: - 10 નવેમ્બર, સેન્ટ જ્યોર્જ ઓવલ
3જી ટી20 - નવેમ્બર 13, સુપરસ્પોર્ટ પાર્ક
4થી ટી20: - 15 નવેમ્બર, વાન્ડરર્સ સ્ટેડિયમ

ટી20 સીરીઝ માટે બન્ને ટીમો -

ભારતની ટી20 ટીમઃ - 
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શકુમાર સિંહ, વિજયકુમાર, આવેશ ખાન અને યશ દયાલ.

દક્ષિણ આફ્રિકાની ટી20 ટીમ: - 
એઇડન માર્કરમ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રિયાન રિકેલટન, એન્ડિલ સિમલેન, લૂથો સિપામ્લા, ટ્રિસ્ટન સ્ટબ્સ.

આ પણ વાંચો

Photos: સચિન બાળપણમાં ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, એક ઘટનાએ તેને મહાન બેટ્સમેન બનાવ્યો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget