શોધખોળ કરો
R Ashwin Net Worth: 14 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં અશ્વિને કેટલી કરી છે કમાણી?
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે અશ્વિન ક્યારેય ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા નહીં મળે.
ravichandran ashwin
1/5

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે અશ્વિન ક્યારેય ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા નહીં મળે. અશ્વિને તેની સારી અને યાદગાર ક્રિકેટ કારકિર્દીનો અંત કર્યો હતો. દુનિયાભરના ક્રિકેટ ચાહકો અશ્વિનના તમામ રેકોર્ડથી પરિચિત છે, જો કે અશ્વિનની નિવૃત્તિ બાદ જાણીશું કે તેની કુલ નેટવર્થ કેટલી છે અને તેના ઘરની કિંમત કેટલી છે?
2/5

અશ્વિને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટ સૌથી વધુ પસંદ હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં 500થી વધુ વિકેટ લીધી હતી. ક્રિકેટના મેદાન પર ઘણું નામ કમાવનાર અશ્વિને ઘણી સંપત્તિ પણ કમાઈ છે. તેમની સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિન 132 કરોડ રૂપિયાની કુલ સંપત્તિનો માલિક છે.
Published at : 18 Dec 2024 04:46 PM (IST)
આગળ જુઓ




















