શોધખોળ કરો
Year Ender: આ વર્ષે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત આ ક્રિકેટરો બન્યા પિતા
Year Ender 2024: આ વર્ષે અનેક ક્રિકેટરો પિતા બન્યા છે. આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ છે. આ સિવાય પાકિસ્તાનનો શાહીન આફ્રિદી પણ પિતા બન્યો છે.

ફોટોઃ PTI
1/7

Year Ender 2024: આ વર્ષે અનેક ક્રિકેટરો પિતા બન્યા છે. આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ છે. આ સિવાય પાકિસ્તાનનો શાહીન આફ્રિદી પણ પિતા બન્યો છે.
2/7

વિરાટ કોહલીઃ આ વર્ષે ઘણા ક્રિકેટરોને પિતા બનવાની ભેટ આપી છે. આ વર્ષે પિતા બનેલા ક્રિકેટરોની યાદી વિરાટ કોહલીથી શરૂ થાય છે. વિરાટ ફેબ્રુઆરીમાં બેબી બોય અકાયનો પિતા બન્યો હતો.
3/7

રોહિત શર્માઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ આ વર્ષે પિતા બન્યા છે. ભારતીય કેપ્ટન પણ એક છોકરાના પિતા બન્યા, જેનું નામ અહાન હતું.
4/7

આ વર્ષે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમ્સ પણ પિતા બન્યો હતો. વિલિયમ્સન ત્રીજી વખત પિતા બન્યો હતો. વિલિયમ્સનના ઘરે દીકરીનો જન્મ થયો હતો.
5/7

સરફરાઝ ખાનઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને પણ આ વર્ષે પિતા બનવાની ખુશી મળી હતી. સરફરાઝની પત્ની રોમાના ઝહુરે એક પુત્રને જન્મ આપ્યો હતો.
6/7

શાહીન આફ્રિદીઃ પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 2022માં પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદી સાથે લગ્ન કર્યા હતા. શાહીન ઓગસ્ટ 2024માં એક પુત્રનો પિતા બન્યો હતો.
7/7

ટ્રેવિસ હેડઃ ક્રિકેટના મેદાન પર ઓસ્ટ્રેલિયાનો દુશ્મન કહેવાતો ટ્રેવિસ હેડ બીજી વખત પિતા બન્યો છે. હેડે તેના બાળકના જન્મની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.
Published at : 16 Dec 2024 02:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
