શોધખોળ કરો

કોરોના સંકટની વચ્ચે આ દેશમાં શરૂ થઇ ફરીથી ક્રિકેટ મેચો, બન્યો મહામારીમાં ક્રિકેટ રમાડનારો પહેલો દેશ

કોઇને ક્રિકેટના લાઇવ એક્શનની કમી અનુભવાતી હોય તો, તે વાનૂઆતુ ક્રિકેટના ફેસબુક પર આને લાઇવ જોઇ શકે છે. વાનૂઆતે આ લીગને લઇને એ જાહેરાત કરી છે કે તે ફેસબુક પર ક્રિકેટનુ લાઇવ પ્રસારણ કરશે

વાનૂઆતુઃ દુનિયાભરમાં કોરોનાના પ્રકોપે ક્રિકેટ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓને રદ્દ કરી દેવાની નોબત લાવીને મુકી દીધી છે. ત્યારે એક દેશ એવો છે જ્યાં ક્રિકેટની ગતિવિધિઓ ફરીથી શરૂ થઇ છે. આઇસીસી ક્રિકેટ પર મીટિંગ કરીને ફરીથી શરૂ કરવા કોઇ નિર્ણય લે તે પહેલા દક્ષિણ પ્રશાંતના એક ટાપુ વાનૂઆતુ પર ક્રિકેટને ફરીથી જીવતદાન મળ્યું છે, અહીં ક્રિકેટ ફરીથી શરૂ થઇ ગઇ છે. આ ટાપુ કોરોના મહામારી અને લૉકડાઉન બાદ પોતાની ક્રિકેટ ગતિવિધિઓને ફરીથી શરૂ કરનારો પહેલો દેશ બની ગયો છે. શનિવારે અહીં મહિલા ઘરેલુ ક્રિકેટ લીગની ફાઇનલ મેચ હતી. મેચમાં મહિલાઓની ટાઇફા બ્લેકબર્ડ્સ અને પાવર શાકર્સ ટીમો આમને સામને ટકરાઇ હતી. જો કોઇને ક્રિકેટના લાઇવ એક્શનની કમી અનુભવાતી હોય તો, તે વાનૂઆતુ ક્રિકેટના ફેસબુક પર આને લાઇવ જોઇ શકે છે. વાનૂઆતે આ લીગને લઇને એ જાહેરાત કરી છે કે તે ફેસબુક પર ક્રિકેટનુ લાઇવ પ્રસારણ કરશે,. કોરોના સંકટની વચ્ચે આ દેશમાં શરૂ થઇ ફરીથી ક્રિકેટ મેચો, બન્યો મહામારીમાં ક્રિકેટ રમાડનારો પહેલો દેશ વાનૂઆતુ ક્રિકેટ સંઘના મુખ્ય કાર્યકારી શેટ ડેટ્સ પણ આ મેચનુ લાઇવ જોવા માટે લોકોને ઇન્વાઇટ કરી રહ્યાં છે, મહિલાઓ ટીમની ટક્કર જોવા માટે આ સુનેરો મોકો છે. હાલ દુનિયાના કોઇપણ દેશમાં ક્રિેકટ નથી રમાઇ રહી. વાનૂઆતુ ટાપુ પર કોરોના વાયરસના કારણે ગયા મહિને લૉકડાઉન થયુ હતુ, બાદમાં 6ઠ્ઠી એપ્રિલે એક ભયાનક વાવાઝોડુ પણ આવ્યુ હતુ. હાલ દેશના લોકો લૉકડાઉનના ખુલવાનો જશ્ન મનાવી રહ્યાં છે. બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે, અને અત્યારે કોરોના વાયરસનો એક પણ કેસ સામે નથી આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget