શોધખોળ કરો

બુમરાહ-સંજનાને કયા-કયા ક્રિકેટરોએ આપી લગ્નની શુભેચ્છાઓ, મુંબઇ ઇન્ડિયન્સે શું કર્યુ મજેદાર ટ્વીટ.......

બન્નેના લગ્નની તસવીરો ગણતરીની મિનીટોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ, અને ફેન્સની સાથે સાથે ક્રિકેટ જગતમાંથી જોરદાર પ્રતિક્રિયાઓ અને અભિનંદનની વર્ષા થવા લાગી હતી. 

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર જસપ્રીત બુમરાહે સ્પૉર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. લાંબા સમયથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હતાં, હવે બન્ને લગ્નગ્રંથીથી જોડાઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર બન્નેના લગ્નની જાણકારી ખુદ કપલે આપી હતી. પહેલા જસપ્રીત બુમરાહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સંજના સાથે લગ્નની તસવીરો શેર કરી હતી, બાદમાં સંજનાએ પણ બુમરાહ સાથેની લગ્ન મંડપની તસવીરો શેર કરી હતી. 

બન્નેના લગ્નની તસવીરો ગણતરીની મિનીટોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ, અને ફેન્સની સાથે સાથે ક્રિકેટ જગતમાંથી જોરદાર પ્રતિક્રિયાઓ અને અભિનંદનની વર્ષા થવા લાગી હતી. 

હરભજન સિંહ, હાર્દિક પંડ્યા, મુંબઇ ઇન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સે જસપ્રીત બુમરાહને લગ્નના શુભકામનાઓ પાઠવી છે. 

કોલકત્તા નાઇટરાઇડર્સે ટ્વીટ કરતા લખ્યું- બધાઇ હો..... 

મુંબઇ ઇન્ડિન્સે એકદમ મજેદાર અંદાજમાં લખ્યું- બુમરાહ સંજનાના બૉલ પર બૉલ્ડ, બન્નેને લગ્ન માટે ખુબ ખુબ અભિનંદન....

હરભજન સિંહે લખ્યું- બુમરાહ અને સંજનાને મુબારકબાદ.....

હાર્દિક પંડ્યાએ લખ્યું- અભિનંદન બુમરાહ અને સંજના. બન્નેને લગ્ન જીવન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ...

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ કોણ છે?
સંજના ગણેશન સાઉથ ઇન્ડિયન સ્પોર્ટસ એન્કર છે.  સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું છે. બીટેક બાદ તેમણે થોડો સમય સંજનાએ સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કર્યું હતું.સંજનાએ MTVના શો સ્પ્લિટ્સવિલાની 14મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.MTVના શોમાં કામ કર્યા પછી સંજનાએ નક્કી કર્યું કે, તે સ્પોર્ટ્સ એન્કર બનશે.

કૌણ છે સંજના ગણેશન?
28 વર્ષની સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા કેટલાય સમયથી તે કેટલીય ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget