શોધખોળ કરો

પાકિસ્તાનના બાબરને પાછળ પાડીને આ ખેલાડી બન્યો ટી20નો નંબર વન બેટ્સમેન, જાણો રેન્કિંગ વિશે

આ પહેલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાનો બાબર આઝમ નંબર વનની પૉઝિશન પર હતો. બાબર આઝમ ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં સારુ પ્રદર્શન ના કરી શક્યો અને તેને આ પૉઝિશન ગુમાવવાનો વારો આવ્યો છે

નવી દિલ્હીઃ આઇસીસીએ ટી20ની રેન્કિંગ બહાર પાડી દીધી છે. ટી20 બેટ્સમેનોના રેન્કિંગમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો, પાકિસ્તાનના બાબર આઝમને પાછળ પાડીને આ વખતે ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાન નંબર વનની પૉઝિશન પર પહોંચી ગયો છે. બહુ ટુંકા ગાળમાં ડેવિડ મલાને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ ઉપલબ્ધિ હાંસિલ કરી લીધી છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડે 2-1 સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ સીરીઝમાં ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાને સારુ પરફોર્મન્સ આપ્યુ હતુ. મલાને 3 ઇનિંગમાં 129 રન બનાવ્યા હતા. જેમાં એક ફિફ્ટી પણ સામેલ હતી. આનો ફાયદો મલાનને મળ્યો અને તે હવે ટી20 ક્રિકેટનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાનો બાબર આઝમ નંબર વનની પૉઝિશન પર હતો. બાબર આઝમ ઇંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં સારુ પ્રદર્શન ના કરી શક્યો અને તેને આ પૉઝિશન ગુમાવવાનો વારો આવ્યો છે. આઇસીસીની તાજા ટી20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને નુકશાન થયુ છે. તે બીજા નંબર પરથી ચોથા નબર પર સરકી ગયો છે, જ્યારે વિરાટ કોહલી 10માં નંબર પર છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચ પોતાનુ ત્રીજુ સ્થાન યથાવત રાખવામાં સફળ થયો છે. પાકિસ્તાનના બાબરને પાછળ પાડીને આ ખેલાડી બન્યો ટી20નો નંબર વન બેટ્સમેન, જાણો રેન્કિંગ વિશે

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget