શોધખોળ કરો

DC vs MI Score: લલિત-અક્ષરની આક્રમક ઈનિંગ, દિલ્હી કેપિટલ્સની 4 વિકેટથી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચ લગભગ બરોબર રહી છે. બંને ટીમો 30 વખત એકબીજા સાથે ટકરાયા છે.

LIVE

Key Events
DC vs MI Score: લલિત-અક્ષરની આક્રમક ઈનિંગ, દિલ્હી કેપિટલ્સની 4 વિકેટથી જીત

Background

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચ લગભગ બરોબર રહી છે. બંને ટીમો 30 વખત એકબીજા સાથે ટકરાયા છે. જેમાં મુંબઈએ 16 અને દિલ્હીએ 14 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પણ આકરો મુકાબલો થઈ શકે છે.

રોહિત અને ઈશાન કિશન ઓપનિંગ 
મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પહેલા જ કહી ચૂક્યા છે કે તે ઈશાન કિશન સાથે ઓપનિંગ કરશે. બંને ખેલાડીઓમાં વિરોધી બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા છે. સૂર્યકુમાર યાદવ આજની મેચમાં નહીં હોય, તેથી યુવા ખેલાડી તિલક વર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાનો અંડર-19 ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ પણ રમતા જોવા મળી શકે છે. 

19:31 PM (IST)  •  27 Mar 2022

DC vs MI: દિલ્હી કેપિટલ્સની 4 વિકેટથી જીત

178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે એક સમયે માત્ર 72 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ છઠ્ઠી વિકેટ માટે લલિત યાદવ અને શાર્દુલ ઠાકુર વચ્ચે 32 રનની ભાગીદારી અને સાતમી વિકેટ માટે લલિત યાદવ અને અક્ષર પટેલ વચ્ચેની અણનમ 75 રનની ભાગીદારીએ મુંબઈ પાસે આવેલી જીત  છીનવી લીધી હતી. દિલ્હીએ 18.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મુંબઈને 4 વિકેટે હરાવ્યું. દિલ્હી તરફથી લલિત યાદવે 48, અક્ષર પટેલે 38, પૃથ્વી શોએ 38 અને શાર્દુલ ઠાકુરે 22 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સનો કુલદીપ યાદવ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

18:49 PM (IST)  •  27 Mar 2022

DC vs MI LIVE

મુંબઈ માટે ડેનિયલ સેમ્સે 13મી ઓવર નાખી. આ ઓવરમાં 9 રન આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 103/5 (13 ઓવર)
લલિત યાદવ: 16
શાર્દુલ ઠાકુર: 22
(લક્ષ્ય: 178)

18:31 PM (IST)  •  27 Mar 2022

DC vs MI LIVE

બાસિલ થમ્પીએ 10મી ઓવરના બીજા અને ચોથા બોલ પર વિકેટ લીધી હતી. પૃથ્વી શો 38 રને અને રોવમેન પોવેલ શૂન્ય રને આઉટ થયો હતો. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 77/5 (લક્ષ્ય: 178)

18:19 PM (IST)  •  27 Mar 2022

DC vs MI LIVE

મુરુગન અશ્વિને તેની આઠમી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 62/3 (8 ઓવર)
પૃથ્વી શો : 33
લલિત યાદવ: 4
(લક્ષ્ય: 178)

17:51 PM (IST)  •  27 Mar 2022

DC vs MI LIVE

મુંબઈ માટે બાસિલ થમ્પીએ ત્રીજી ઓવર કરી. પૃથ્વી શૉએ તેના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 30/0 (3 ઓવર)
પૃથ્વી શો: 7
ટિમ સીફર્ટ: 21
(લક્ષ્ય: 178)

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget