શોધખોળ કરો

'જહાં મેટર બડે હોતે હૈ, વહાં કિંગ કોહલી...' IND vs Pak મેચ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર

India vs Pakistan Match: ભારતે પાકિસ્તાનને હરાવ્યું કે તરત જ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું

India vs Pakistan Match: ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી હાઇ પ્રોફાઇલ મેચમાં જે બન્યું તે કરોડો ભારતીયોએ પહેલાથી જ આગાહી કરી હતી. ટીમ ઈન્ડિયાએ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું અને વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે અણનમ સદી ફટકારી હતી, ત્યારબાદ કિંગ કોહલીના ચાહકોએ સોશિયલ મીડિયા મીમ્સ શેર કર્યા હતા.

સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ કિંગ કોહલીની પોસ્ટથી છવાઇ ગયા હતા, જેમાં યુઝર્સે પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

જહાં મેટર બડે હોતે હૈ વહાં કિંગ કોહલી...

ભારતે પાકિસ્તાનને હરાવ્યું કે તરત જ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. કિંગ કોહલીની સદી પછી તેમના ચાહકોએ ઘણા બધા ટ્વિટ અને પોસ્ટ શેર કર્યા હતા. એક યુઝરે વિરાટ કોહલીની તસવીર સાથે લખ્યું- જહાં મેટર બડે હોતે હૈ વહાં કિંગ કોહલી...

ટીમ ઈન્ડિયાની જીત પર સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ટ્રેન્ડ થવા લાગ્યા. દરમિયાન આ વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં. આ વીડિયોમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી પીએમ મોદી સાથે બોલિવૂડ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર'.

યુઝર્સે રમુજી કોમેન્ટ કરી

વિરાટ કોહલીની સદી પછી યુઝર્સે રમુજી કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ક્રિકેટની 22 ગજની પટ્ટી તેની સલ્તનત, વિરાટ કોહલી આ રમતનો એકમાત્ર મહારાજા છે. એક યુઝરે લખ્યું, સાપ મરી ગયો અને સદી પણ ફટકારી દીધી. જય હો પ્રેમાનંદ મહારાજની. એક યુઝરે લખ્યું- જહાં મેટર બડે હોતે હૈ વહાં કિંગ કોહલી...                                                                    

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો પાકિસ્તાન પર 6 વિકેટે વિજય, આ ત્રણ ખેલાડીઓ રહ્યા જીતના હીરો

ટોપ સ્ટોરી

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget