શોધખોળ કરો

ચાલુ સીરિઝ છોડીને ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલા કોહલી પર કયો ક્રિકેટર ગુસ્સે થયો, કોહલીને શું સંભળાવી દીધુ

ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમી ચૂકેલા અનુભવી સ્પિનર દિલીપ દોશીએ કહ્યું કે, કોહલી જેવા ખેલાડીએ આ નિર્ણય લેવો સારો નથી

નવી દિલ્હીઃ વિરાટ કોહલી પોતાના પહેલા બાળકના જન્મ પહેલા જ ભારત આવી ગયો છે, કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચ રમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પેટર્નલ લીવ લઇને ભારત પરત ફર્યો છે. એકબાજુ કોહલીના આ પગલાની કાંગારુ ખેલાડી સ્ટીવ સ્મિથે પ્રસંશા કરી છે, તો બીજી બાજુ પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીએ આ નિર્ણયની નિંદા કરી છે. દિલીપ દોશીએ કોહલી માટે કહ્યું કે, રાષ્ટ્રીય કર્તવ્ય કોઇપણ વસ્તુથી ઉપર હોવુ જોઇએ. દિલીપ દોશીએ સ્પોર્ટ્સ કીડા પર એક ફેસબુક લાઇવ સેશનમાં કહ્યું કે, મારા માટે ભારતની કેપ્ટનશીપ કરવી મારા મગજમાં સૌથી મહત્વપૂર્ણ વાત હશે. આ એક ડુબજુ જહાજ છે. આ સમય છે જ્યારે ટીમને તેના કેપ્ટનની સૌથી વધુ જરૂર છે. જો તમે આ સમય તેમને છોડી દો છો તો તમે બહુ બધા અનુઉત્તરિત સવાલોને પોતાના ડ્યૂટીની સાઇડ છોડી રહ્યાં છે. હુ માત્ર આશા અને પ્રાર્થના કરુ છુ કે ટીમ આનાથી બહાર આવવા માટે પર્યાપ્ત કેરેક્ટર બતાવો. ચાલુ સીરિઝ છોડીને ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલા કોહલી પર કયો ક્રિકેટર ગુસ્સે થયો, કોહલીને શું સંભળાવી દીધુ (ફાઇલ તસવીર) ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમી ચૂકેલા અનુભવી સ્પિનર દિલીપ દોશીએ કહ્યું કે, કોહલી જેવા ખેલાડીએ આ નિર્ણય લેવો સારો નથી. દોશીએ કહ્યું કે મને ખબર છે કે એક મૉર્ડન ફિનોમેના છે, જેમાં લોકોનુ માનવુ છે કે બાળકોની ડિલીવરીના સમયે પોતાના પરિવાર અને જીવનસાથીને સાથે હોવુ જોઇએ, પરંતુ તમે નેશનલ ડ્યૂટી પર હોવ છો ત્યારે આ બાબત રાષ્ટ્રીય કર્તવ્ય પર આવી જાય છે. તેમને કહ્યું જો હુ કોહલીની જગ્યાએ હોય તો હુ ના જતો, મારા માટે નેશનલ ડ્યૂટી - રાષ્ટ્રીય કર્તવ્ય સૌથી પહેલા આવે છે.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget