શોધખોળ કરો

Video: ઇગ્લેન્ડના પૂર્વ કેપ્ટને મુંબઇમાં ફૂટપાથ પર કપાવ્યા વાળ, વીડિયો પોસ્ટ કરી શું કહ્યુ?

World Cup 2023: આ દિવસોમાં દુનિયાભરના ઘણા મહાન ક્રિકેટરો ભારતમાં છે

World Cup 2023: ભારત દ્વારા આયોજિત વન-ડે વર્લ્ડ કપ 2023 અંગે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. જો કે, હવે ટૂર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં છે, કારણ કે લીગ તબક્કાની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે. હવે ટુર્નામેન્ટમાં માત્ર ત્રણ મેચ બાકી છે, જેમાંથી બે સેમિ ફાઈનલ અને એક ફાઈનલ. આવી સ્થિતિમાં આ દિવસોમાં દુનિયાભરના ઘણા મહાન ક્રિકેટરો ભારતમાં છે, જેમાંથી એકનું નામ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોનનું છે.

માઈકલ વોને તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક તસવીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે મુંબઈમાં ફૂટપાથ પર શેવિંગ કરાવતો અને વાળ કપાવતો જોવા મળી રહ્યો છે. વોને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે  'મારા સારા મિત્ર દીનદયાલ સાથે ઓર્મિંસ્ટન રોડ પર સોમવારે શેવિંગ ડે.' આ પહેલીવાર નથી જ્યારે વોન અહીં શેવિંગ માટે આવ્યો હોય આ પહેલા તે IPL 2023 દરમિયાન પણ દીનદયાલ પાસે આવ્યો હતો, જેના વિશે તેણે પોસ્ટ પણ કરી હતી.

રસ્તાના કિનારે દાઢી કરવાના કારણે લોકો વોનની પ્રશંસા કરી રહ્યા છે. માઈકલ વોનની પોસ્ટ પરથી એ નિશ્ચિત છે કે ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન સેમિફાઈનલ મેચ જોવા માટે તૈયાર છે. માઈકલ વોન વન-ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનીઓને આપેલા જવાબ માટે પહેલાથી જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝે વિરાટ કોહલીની ટીકા કરી હતી અને તેને સ્વાર્થી ખેલાડી કહ્યો હતો. આ પછી વોને સોશિયલ મીડિયા પર તેનો ક્લાસ લીધો હતો. સાથે એક તસવીર પણ પોસ્ટ કરી જેમાં કોહલીએ હાફિઝને આઉટ કર્યો હતો.

સેમિ ફાઇનલ-ફાઇનલ મેચો ક્યારે રમાશે?

ICC ODI વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જે 16 નવેમ્બર 2023ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Embed widget