શોધખોળ કરો

Kapil Dev: ‘વધુ પૈસા હોવાનો ઘમંડ...’, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કપિલ દેવનો ગુસ્સો સાતમા આસમાને 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોર્ડે ઘણી પ્રગતિ કરી છે. બોર્ડની પ્રગતિની સાથે ખેલાડીઓની કમાણીમાં પણ સારો એવો વધારો થયો હતો.

Kapil Dev On Indian Players: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોર્ડે ઘણી પ્રગતિ કરી છે. બોર્ડની પ્રગતિની સાથે ખેલાડીઓની કમાણીમાં પણ સારો એવો વધારો થયો હતો. બોર્ડ ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયા આપે છે.  ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ અને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ભારતીય ખેલાડીઓ પર આકરા પ્રહારો કર્યા છે.

કપિલ દેવનું માનવું છે કે વધુ પૈસા મળવાથી ખેલાડીઓને ઘમંડ આવી જાય  છે. ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા મતે કેટલીકવાર લોકો વધારે પૈસા હોવાને કારણે ઘમંડી થઈ જાય છે અને તેમને એવું લાગવા લાગે છે કે તેઓ બધું જ જાણે છે. આ ખેલાડીઓની સારી વાત એ છે કે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે.

કપિલ દેવે કહ્યું કે આ ખેલાડીઓની નકારાત્મક બાબત એ છે કે તેઓ વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. તમારે કોઈને કંઈ પૂછવાની જરૂર નથી. એક અનુભવી વ્યક્તિ તમને મદદ કરી શકે છે. પરંતુ વધુ પડતા પૈસાથી ઘમંડ આવે છે. આ ક્રિકેટરો વિચારે છે કે તેઓ બધું જ જાણે છે અને આ જ તફાવત છે. મને લાગે છે કે ઘણા ખેલાડીઓને મદદની જરૂર છે. સુનીલ ગાવસ્કર હાજર છે, તો તમે તેમની સાથે વાત કેમ નથી કરતા. આમાં અહંકારનું શું કામ છે. 

ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડ કપ 2023 પર રહેશે

વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતના યજમાનપદે રમાશે. આ વખતે ઘરઆંગણે રમાતી ટૂર્નામેન્ટ દ્વારા ટીમ ઈન્ડિયા લાંબા સમયથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુકાળને પણ ખતમ કરવા ઈચ્છશે. ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી વખત પોતાની કેપ્ટનશિપમાં ICC ટ્રોફી જીતી હતી.  ટીમ તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં આ વર્લ્ડ કપ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.  

સૂર્યકુમાર યાદવને સતત તક આપવાના પ્રશ્ન પર કૉચ રાહુલ દ્રવિડે કહ્યું કે અમે તેને શક્ય તેટલી વધુ તકો આપવાનો પ્રયાસ કરીશું. હવે તે તેના પર નિર્ભર છે કે તે આ તકનો કેવી રીતે લાભ ઉઠાવે છે. મને લાગે છે કે તે હજુ પણ વનડે ફોર્મેટમાં મીડલ મધ્ય ઓવરોમાં કેવી રીતે બેટિંગ કરવી તે શીખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યા હાલમાં ટી20 ઈન્ટરનેશનલમાં નંબર-1 ખેલાડી છે પરંતુ વનડે ફોર્મેટમાં છેલ્લા 1 વર્ષમાં તેની એવરેજ 13ની આસપાસ જોવા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget