શોધખોળ કરો

ઇંગ્લેન્ડ કમજોર ટીમ ભારત સામે એકપણ ટેસ્ટ નહીં જીતી શકે, કોણે કરી આવી ભવિષ્યવાણી

ગૌતમ ગંભીરે કહ્યું કે, ઇંગ્લેન્ડનુ સ્પિન એટેક એકદમ નબળુ છે, મને નથી લાગતુ કે આ રીતે સ્પિન આક્રમણની સાથે ભારતમાં કોઇ સીરીઝ જીતી શકો

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ આગામી 5મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. બન્ને ટીમોની વચ્ચે સીરીઝ શરૂ થાય તે પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર બેટ્સમેને ગૌતમ ગંભીરે ખાસ ભવિષ્યવાણી કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે ભારત સામે ઇંગ્લેન્ડ એકપણ ટેસ્ટ મેચ નહીં જીતી શકે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ઇંગ્લેન્ડનુ સ્પિન એટેક એકદમ નબળુ છે, મને નથી લાગતુ કે આ રીતે સ્પિન આક્રમણની સાથે ભારતમાં કોઇ સીરીઝ જીતી શકો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની ટીમમાં મોઇન અલી, ડૉમ બેસ અને જેક લીચને સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી મોઇન અલી જ એકમાત્ર સ્પિનર છે જેને અનુભવ છે. જેને 60 મેચોમાં 181 વિકેટ ઝડપી છે. જ્યારે લીચે 12 મેચોમાં 44 વિકેટ અને ડૉમ બેસે માત્ર 12 ટેસ્ટ મેચો જ રમી છે, અને તેને 31 વિકેટ પોતાના નામ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડને 3-1થી હરાવી શકે છે. જોકે ગંભીરે એમ પણ કહ્યું કે ઇંગ્લેન્ડ ભારત સામે એકપણ મેચ જીતવામાં સફળ નહીં રહી શકે. ઇંગ્લેન્ડ કમજોર ટીમ ભારત સામે એકપણ ટેસ્ટ નહીં જીતી શકે, કોણે કરી આવી ભવિષ્યવાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget