શોધખોળ કરો

Womens T20 World Cup 2024: મહિલા ટી20 વર્લ્ડકપ 2024 ના જશ્નમાં ગૂગલે શેર કર્યુ અનોખુ ડૂડલ, જુઓ...

Womens T20 World Cup 2024: ICC મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. તેની પ્રથમ મેચ આજે એટલે કે 3જી ઓક્ટોબરે બપોરે 3.30 કલાકે રમાશે

Womens T20 World Cup 2024: ICC મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. તેની પ્રથમ મેચ આજે એટલે કે 3જી ઓક્ટોબરે બપોરે 3.30 કલાકે રમાશે. ગૂગલે પોતાની આગવી શૈલીમાં આ ખાસ પ્રસંગની ઉજવણી કરી છે. ગૂગલે ખાસ ડૂડલ દ્વારા મહિલા ક્રિકેટરોનું સન્માન કર્યું છે, જે સમગ્ર વિશ્વમાં રમત પ્રત્યેના તેમના જુસ્સા અને સમર્પણને દર્શાવે છે. ટૂર્નામેન્ટ યૂનાઈટેડ આરબ અમીરાત (UAE) માં શરૂ થઈ રહી છે, જ્યાં 10 ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે. આજની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડની ટીમો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે.

ગૂગલનું ખાસ ડૂડલ 
આજના ગૂગલ ડૂડલમાં ત્રણ મહિલા ક્રિકેટરોની એનિમેટેડ તસવીરો છે. એક ખેલાડી બેટિંગ કરી રહી છે, બીજી કેચ લેવા માટે કૂદી રહી છે અને ત્રીજી ખેલાડી વિકેટ લેવાની ઉજવણી કરી રહી છે. આ ડૂડલ માત્ર મહિલા ક્રિકેટરોની સિદ્ધિઓને જ પ્રકાશિત કરતું નથી પરંતુ ICC મહિલા ટી20 વર્લ્ડકપની 9મી આવૃત્તિની શરૂઆતની ઉજવણી પણ કરે છે.

Womens T20 World Cup 2024: મહિલા ટી20 વર્લ્ડકપ 2024 ના જશ્નમાં ગૂગલે શેર કર્યુ અનોખુ ડૂડલ, જુઓ...

ટીમો કઇ રીતે પહોંચશે ફાઇનલ સુધી ? 
ICC મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમનું લક્ષ્ય સેમીફાઈનલમાં પહોંચવાનું રહેશે, જેના માટે તેણે પોતાના ગ્રુપમાં ટોપ પર રહેવું પડશે. સેમિફાઇનલ જીતનારી ટીમો ફાઇનલમાં પહોંચશે. ખાસ વાત એ છે કે આ વખતે સ્કૉટલેન્ડ પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાતમા ટાઈટલ તરફ આગળ વધવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ક્યાં જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ 
ભારતમાં મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. વળી, લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે, જેથી ચાહકો ગમે ત્યાંથી તેમની મનપસંદ મેચ જોઈ શકશે.

ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય મહિલા ટીમ 
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.

ટ્રાવેલિંગ રિઝર્વ: ઉમા છેત્રી (વિકેટકીપર), તનુજા કંવર, સાયમા ઠાકોર

નૉન-ટ્રાવેલિંગ રિઝર્વ: રાઘવી બિસ્ત, પ્રિયા મિશ્રા.

આ પણ વાંચો

ICC Women T20 World Cup 2024: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

પોલીસ જ ચોર નીકળી, અમદાવાદમાં પોલીસકર્મીએ લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા, આ રીતે ખુલ્યો ભેદ

Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર

US Donald Trump: રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે, આ છે મુખ્ય કારણ

ABP Premium

વિડિઓઝ

Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભKheda News: ખેડા જિલ્લાના પીપલગમાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયોHun To Bolish : હું તો બોલીશ : ગામડામાં દીપડા, શહેરોમાં કુતરાનો આતંકHun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પતિઓનું રાજ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
પોલીસ જ ચોર નીકળી, અમદાવાદમાં પોલીસકર્મીએ લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા, આ રીતે ખુલ્યો ભેદ
પોલીસ જ ચોર નીકળી, અમદાવાદમાં પોલીસકર્મીએ લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા, આ રીતે ખુલ્યો ભેદ
Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર
Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર
US Donald Trump: રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે, આ છે મુખ્ય કારણ
US Donald Trump: રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે, આ છે મુખ્ય કારણ
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ, પાણીની સંગ્રહ શક્તિમાં કેટલો થયો વધારો?

ઇન્સ્ટાગ્રામે ક્રિએટર્સને આપી ભેટ!, હવે અપલોડ કરી શકશો ત્રણ મિનિટ સુધીની Reels

EPF એકાઉન્ટમાંથી ક્લેમ કરવું થયું સરળ, EPFOએ પોતાના મેમ્બર્સ માટે શરૂ કરી નવી સુવિધા

ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, ચાર કલાકમાં પહોંચાડશે ઉદયપુર

Embed widget