શોધખોળ કરો

કોરોનાના વધતા કેસ પર ભડક્યો આ ભારતીય ક્રિકેટર, કહ્યું- કોઈને ચિંતા છે ખરી?

ભારતમાં શુક્રવારે 49,310 નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીના 24 કલાકમાં સૌથી વધારે કેસ છે.

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના અંદાજે 50 હજાર કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે બગડતી સ્થિતિ પર ભારતના અનુભવી સ્પિનર હરભજન સિંહે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હરભજનનું કહેવું છે કે, ટૂંકમાં જ એક જ દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે, પરંતુ કોઈને એ વાતની કોઈ જ ચિંતા નથી. કોરોનાને કારણે બગડતી સ્થિતિ પર હરભજન સિંહે ટ્વી કરીને ગુસ્સાની સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટરે લખ્યું કે, “ટૂંકમાં જ એક દિવસમાં એક લાખ કેસ હશે...કોઈને ચિંતા છે ખરી?" ભારતમાં શુક્રવારે 49,310 નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીના 24 કલાકમાં સૌથી વધારે કેસ છે. દેશમાં ગુરુવારે 45,720 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર કુલ કેસની સંખ્યા 12,87,945એ પહોંચી ગઈ છે. મદદ માટે આગળ આવ્યા હતા હરભજન હરભજન સિંહ કોરોના વાયરસની શરૂઆતથી જ મહામારીના ખતરાને લઈને લોકોને સાવચેત કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન જે લોકો તેનું પાલન કરતાં ન હતી તેના પર હરભજન સિંહે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હરભજન સિંહે લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરવા માટે પહેલ કરી હતી. લોકડાઉન દરમિયાન હરભજન સિંહે અંદાજે 5000 લોકોને દરરોજ ભોજન ખવડાવ્યું હતું. હરભજન ઉપરાંત ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓએ પણ પીએમ કેયર્સ ફંડમાં દાન  દેવાની સાથે જાગરૂકતા અભિયાનમાં ભાગ લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget