T20 WC 2022 આવી છે તમામ 16 ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન, એક ક્લિકમાં જાણો.........
સુપર 4માં પહોંચે તે પહેલા આઇસીસીએ તમામ 16 ટીમોની ફાઇનલ પ્લેઇંગ વિશે વાત કરી છે.
T20 WC 2022: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 આગામી 22 ઓક્ટોબરથી શરૂ થઇ ગઇ છે, અત્યારે સુપર-12 રાઉન્ડની મેચ રમાઇ રહી છે. દરેક ટીમો પોતાની એક એક મેચ રમી ચૂકી છે, અને હવે સુપર 4 માટેની ટક્કર મજબૂત થઇ રહી છે. સુપર 4માં પહોંચે તે પહેલા આઇસીસીએ તમામ 16 ટીમોની ફાઇનલ પ્લેઇંગ વિશે વાત કરી છે. જાણો ટી20 વર્લ્ડકપ 2022માં કઇ ટીમની કેવી હશે ફાઇનલ પ્લેઇંગ ઇલેવન....
તમામ 16 ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
અફઘાનિસ્તાન ટીમ - હઝરતુલ્લાહ ઝઝાઇ, રહેમાનુતુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ જાદરાન, ઉસ્માન ઘની, નઝીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ નબી (કેપ્ટન), આઝમતુલ્લાહ ઓમરજાઇ, રાશિદ ખાન, નવીન ઉલ હક, મુઝીબ ઉર રહેમાન, ફરીદ અહેમદ મલિક.
ઓસ્ટ્રેલિયા ટીમ - એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા, જૉસ હેઝલવુડ.
બાંગ્લાદેશ ટીમ - નઝમુલ હૂસેન શાન્તો, લિટન દાસ (વિકેટકીપર), સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિફ હૂસેન, યાસીર અલી, નાસૂમ અહેમદ, તસ્કીન અહેમદ હસન, મહમૂદ, મુસ્તફિઝૂર રહેમાન, સૌરીફૂલ ઇસ્લામ.
ઇંગ્લેન્ડ ટીમ - જૉસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ડાવિડ મલાન, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, મોઇન અલી, સેમ કરન, ક્રિસ વૉક્સ, આદિલ રશિદ, માર્ક વુડ, રીસે ટૉપ્લે.
ભારતીયી ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
આયરલેન્ડ ટીમ - પૉલ સ્ટર્લિંગ, એન્ડી બાલબિર્ની (કેપ્ટન), લૉર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, જૉર્જ ડૉકરેલ, ગેરેથ ડેલેની, કર્ટિસ કેમ્ફર, માર્ક અદાઇર, સિમી સિંહ, બેરી મેકેથી, જૉસ લિટલ.
નામીબિયા ટીમ - ડિવાન લા કૉક, મિશેલ વાન લિન્જન, જેન નિકૉલ લૉફ્ટી-એટૉન, ગેરહાર્ડ એરેસમ (કેપ્ટન), જેન ફ્રિલિક, જેજે સ્મિત, ડેવિડ વિશે, રુબેન ટ્રમ્પલમેન, જેન ગ્રીન (વિકેટકીપર), બેર્નાર્ડ સ્કૉટ્ઝ, તાન્જેની લુન્ગામેની.
નેધરલેન્ડ્સ ટીમ - સ્ટેફન માયબર્ગ, મેક્સ ઓડૉડ, વિક્રમાજીત સિંહ, બાસ ડે લીડે, ટૉમ કૂપર, સ્કૉટ એડવર્ડ્સ (કેપ્ટન, વિકેટકીપર), રોલૉફ વાન ડેર મર્વ, ટિમ વાન ડેર ગુટેન, શારીઝ અહેમદ, ફ્રેદ ક્લાસેન, બ્રેન્ડન ગ્લેવર.
ન્યૂઝીલેન્ડ ટીમ - ફિન એલન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જીમી નિશામ, મિશેલ બ્રાસવેલ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, લૂકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.
પાકિસ્તાન ટીમ - બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, મોહમ્મદ નવાઝ, હૈદર અલી, આસિફ અલી, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, નસીમ શાહ, હેરિસ રાઉફ, શાહિન શાહ આફ્રિદી.
સ્કૉટલેન્ડ ટીમ - જૉર્જ મુન્સે, મિશેલ જૉન્સ, મેથ્યૂ ક્રૉસ (વિકેટકીપર), રિચાર્ડ બેરિંગટૉન (કેપ્ટન), કેલમ મેકલૉડ, મિશેલ લિસ્ક, માર્ક વેટ, ક્રિસ ગ્રીવ્ઝ, બ્રાડલી વ્હીટ, જૉશ ડેવે, ક્રિસ સૉલે.
સાઉથ આફ્રિકા ટીમ - તેમ્બા બવુમા (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), રિલે રુસો, એડન માર્કરમ, ડેવિડ મિલર, ત્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કગિસો રબાડા, અનરિચ નૉર્ટ્ઝે, લુંગુ એનગિડી.
શ્રીલંકા ટીમ - પાથુમ નિશંકા કુસલ મેન્ડિલ (વિકેટકીપર), ધનંજય ડી સિલ્વા, દાનુષ્કા ગુનાથિલકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મન્થા ચમીરા, મહિષ થીકશાના, દિલશાન મધુશંકા.
યૂનાઇટેડ આરબ અમિરાત - મૂહમ્મદ વસીમ, ચિરાગ સૂરી, આર્યન લાકરા, વૃત્યા અરવિન્દ (વિકેટકીપર), ચુંદનગપોઇલ રિઝવાન (કેપ્ટન), બાસિલ હમીદ, આયાન અફઝલ ખાન, ઝવાર ફરીદ, કાર્તિક મૈયપ્પન, જૂનેદ સિદ્દીકી, ઝહૂર ખાન.
વેસ્ટ ઇન્ડિઝ ટીમ - કાયલે મેયર્સ, ઇવિન લેવિસ, બ્રેન્ડૉન કિંગ, શમર બ્રૂક્સ, નિકોલસ પૂરન (કેપ્ટન, વિકેટકીપર), રૉવમેન પૉવેલ, જેસન હૉલ્ડર, ઓડીયન સ્મિથ, અકીલ હૂસેન, અલ્ઝારી જોસેફ, ઓબેડ મેકૉય.
ઝિમ્બાબ્વે ટીમ - ક્રેઝ ઇરવિન (કેપ્ટન), રેગીસ ચકાબ્વા (વિકેટકીપર), સીન વિલિયમ્સ, વિસી માધવેરે, સિકન્દર રજા, મિલ્ટૉન શુમ્બા, રેયાન બર્લ, ટૉની મુન્યૉન્ગા, વેલિંગટૉન મસાકાદઝા, બ્લેસિંગ મુઝરાબાની, તેન્દાઇ ચતારા.