શોધખોળ કરો

ટેસ્ટની બંને ઈનિંગ્સમા સદી છતાં આ ઓસ્ટ્રેલિયનને હવે પછીની ટેસ્ટમાં ટીમમાં જગા નહીં મળે, શું કહ્યું આ ખેલાડીએ ?

પ્રથમ ઈનિંગમાં વિશાલ સ્કોર ખડકીને 121 રનની સરસાઈ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો

સીડનીઃ અઢી વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં પાછા ફરેલા ઉસ્માન ખ્વાજાએ સીડની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. ખ્વાજાએ પ્રથમ ઈનિંગમાં 137 રન ફટકાર્યા  બાદ બીજી ઈનિંગમાં પણ સદી ફટકારીને  અણનમ 101 રન નોંધાવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ખ્વાજાએ બીજી ઈનિંગમાં 138 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 101 રન નોંધાવ્યા હતા.

જો કે ઉસ્માન ખ્વાજાએ સીડની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકાર્યા પછી કહ્યું હતું કે, સીડની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને ટીમને સધ્ધર સ્થિતીમાં મૂકવા છતાં હું ટીમમાં રહીશ એ નક્કી નથી. ખ્વાજાએ કહ્યું કે, સીડની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારવા છતાં મને પાંચમી ટેસ્ટમાં રમવા મળશે કે નહીં તેની મને જ ખબર નથી. ટ્રેવિસ હેડને ઈજા થતાં તેના સ્થાને ખ્વાજાને સીડની ટેસ્ટની ટીમમાં લેવાયો હતો. ખ્વાજાએ બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને પોતાને લેવાના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો છે પણ હવે ટ્રેવિસ હેડ સારો થઈને ટીમ સાથે જોડાઈ ગયો છે. આ સંજોગોમાં પાંચમી ટેસ્ટમાં ખ્વાજાને બહાર કાઢીન ટ્રેવિસ હેડને ટીમમાં લઈ શકાય છે. 

ખ્વાજાની  સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 388 રનનો વિશાળ પડકાર આપ્યો હતો. ઈંગ્લેન્ડે ચોથા દિવસના અંતે સુધીમાં વિના વિકેટે 30 રન કરી લીધા હતા.

પ્રથમ ઈનિંગમાં વિશાલ સ્કોર ખડકીને 121 રનની સરસાઈ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. વોર્નર 3, હેરિસ 27, લાબુશૅન 29 અને સ્મિથ 23 રને આઉટ થતાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 86 રનમાં ૪ વિકેટ થઈ ગયો હતો.

ઓસ્ટ્રેલિયાના પતનને અટકાવતા ખ્વાજા અને ગ્રીને 179 રનની ભાગીદારી કરીને અટકાવ્યું હતું અને  ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું હતુ. ખ્વાજાએ 138 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 101 રન નોંધાવ્યા હતા. ગ્રીન 122 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 74 રને આઉટ થયો હતો.

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget