શોધખોળ કરો

વોર્નરના હાથે મારો 400 રનનો રેકોર્ડ તૂટવાની રાહ જોતો હતોઃ બ્રાયન લારા

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 48 રનથી હાર આપીને 2-0થી શ્રેણીમાં વ્હાઇટ વોશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ 3 વિકેટના નુકસાન પર 589 રન બનાવી ડિકલેર કરી હતી. વોર્નરે અણનમ 335 રનની ઈનિંગ રમી હતી.

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 48 રનથી હાર આપીને 2-0થી શ્રેણીમાં વ્હાઇટ વોશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ 3 વિકેટના નુકસાન પર 589 રન બનાવી ડિકલેર કરી હતી. વોર્નરે અણનમ 335 રનની ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર લારાના નામે છે. તેણે ટેસ્ટની એક ઈનિંગમાં 400 રન બનાવ્યા હતા. વોર્નર પાકિસ્તાન સામેની મેચમાં લારાના રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જ પેન ઈનિંગ ડિકલેર કરી હતી. લારાએ લખ્યું, તે શાનદાર ઈનિંગ હતી. હું સમજી શકું છું કે ઓસ્ટ્રેલિયા માટે મેચ જીતવી મહત્વની હતી અને હવામાન પણ મહત્વનો રોલ ભજવે છે. પરંતુ જો તેમણે ઈનિંગને આગળ વધારી હોત તો મને સારું લગાત. અહીંયા હાજર રહીને હું તે જોવાનું પસંદ કરત. જો કેપ્ટને કહ્યું હોત કે, ડેવિડ તારી પાસે 12 ઓવર છે. શું તું ટી સુધી કરી શકીશ. લારાએ કહ્યું, આ ઐતિહાસક ક્ષણનો સાક્ષી બનવા માટે હું એડિલેડ જવાની તૈયારી કરતો હતો. સર ડોન બ્રેડમેનને પાછળ રાખ્યા બાદ હું તેને મારા રેકોર્ડ પાછળ દોડતો જોવાનું પસંદ કરતો. હું કોમેન્ટ્રી સાંભળતો હતો કે શું તે મેથ્યુ હેડનના 380 રન નજીક પહોંચશે, પરંતુ મને લાગ્યું કે જો તે 381 રન સુધી પહોંચી જશે તો નિશ્ચિત રીતે મારો રેકોર્ડ પણ તોડી નાંખશે. 335 રનની નોટ આઉટ ઈનિંગ રમ્યા બાદ વોર્નરને પૂછવામાં આવ્યું, લારાનો 400 રનનો રેકોર્ડ કોણ તોડી શકે છે ? જેનો ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો કે રોહિત શર્મા. રોહિત વન ડેમાં મેચ વિનર તરીકે પોતાને સ્થાપિત કરી ચુક્યો છે અને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તે ઓપનર તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યો છે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેની પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.
અમરેલીઃ નાના ભંડારિયા પાસે કાર વૃક્ષ સાથે અથડાઈ, એક જ પરિવારના ત્રણ લોકોના મોત મહારાષ્ટ્ર ભાજપના નેતાએ ટ્વિટર પરથી હટાવ્યું BJPનું નામ, શિવસેનામાં થશે સામેલ ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Embed widget