શોધખોળ કરો

ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માટે ICCએ બૉલરોને કેટલી મહેનત કરવા કહ્યું, જાણો વિગતે

આઇસીસીએ કહ્યું કે, કોઇપણ બૉલરને કોરોના વાયરસ બાદ જો ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવી હશે તો ઓછામાં ઓછા તેમને બે મહિના સુધી સખત મહેનત કરવી પડશે

નવી દિલ્હીઃ કોરોના બાદ હવે ક્રિકેટના ગ્રાઉન્ડ પર આવવા માટે ક્રિકેટરોને સખત મહેનત કરવી પડશે, હવે આ કડીમાં આઇસીસીએ મોટો નિર્ણય કર્યો છે. આઇસીસીએ કહ્યું કે, કોઇપણ બૉલરને કોરોના વાયરસ બાદ જો ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવી હશે તો ઓછામાં ઓછા તેમને બે મહિના સુધી સખત મહેનત કરવી પડશે. આઇસીસીએ કહ્યું આ દરમિયાન કોઇપણ બૉલર ઇજાગ્રસ્ત ના થાય તે ધ્યાન રાખવુ. વળી કેટલાક દેશો હજુ પણ આ અંગે પ્લાનિંગ કરી રહ્યાં છે, સરકાર છુટ આપે તો તેમને મેદાન પર વાપસી કરવાની શરૂઆત કરી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માટે ICCએ બૉલરોને કેટલી મહેનત કરવા કહ્યું, જાણો વિગતે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પહેલાથી સ્કિલ આધારિત ટ્રેનિંગની શરૂઆત કરી ચૂક્યા છે. પાકિસ્તાનને ઇંગ્લેન્ડની સાથે સાથે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે, સાથે ટી20 પણ હશે. આવામાં કોરોના સંકટની વચ્ચે આ તમામ મેચોનુ આયોજન બંધ દરવાજામાં જ કરાવવામાં આવી શકે છે. આઇસીસીએ કહ્યું કે કોઇપણ ટીમ પોતાના બૉલરો પર દબાણ ના બનાવી શકે, કેમકે તેમને બે મહિના પોતાની ટ્રેનિંગ અને ફિટનેસને ફરીથી પાછો ટ્રેક પર લાવવો પડશે. છ અઠવાડિયાની તૈયારીથી કોઇપણ બૉલર 50 ઓવર ક્રિકેટ કે ટી20 મેચમાં વાપસી કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget