શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ICC Womens World Cup 2022, SA vs IND: રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતને નો બોલ પડ્યો ભારે, દક્ષિણ આફ્રિકાની 3 વિકેટથી જીત

ICC Women’s World Cup 2022, IND vs SA: ICC મહિલા વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી આ મહત્વની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

ICC Women’s World Cup 2022, IND vs SA:   ICC મહિલા વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી આ મહત્વની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવા આપેલો ટાર્ગેટ 50મી ઓવરના અંતિમ બોલ પર હાંસલ કર્યો હતો. ભારતે અંતિમ ઓવરમાં એક નોબોલ નાંખ્યો હતો. જે ટીમને ભારે પડ્યો હતો. 

ભારતે ટોસ જીતી લીધી બેટિંગ

ભારતીય ઓપનરોએ ટીમને મજબૂત અપાવતાં પ્રથમ વિકેટ માટે 91 રનના ભાગીદારી કરી હતી. શેફાલી વર્માએ વર્લ્ડ કપની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને તે 53 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાના 71 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મિથાલી શર્માએ 68 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમમાં બે ફેરફાર

ભારતીય ટીમે આ મેચ માટે બે મોટા ફેરફાર કર્યા છે. ઝુલન ગોસ્વામી અને પૂનમ યાદવ આજે બહાર છે અને તેમના સ્થાને મેઘના સિંહ અને દીપ્તિ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ (ડબલ્યુકે), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ XI:

લિઝેલ લી, લૌરા વુલફાર્ટ, લારા ગુડૉલ, સુને લ્યુસ (સી), મિનોન ડુપ્રી, મેરિયન કેપ, ક્લો ટ્રાયોન, ત્રિશા ચેટ્ટી (wk), શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા, મસાબતા ક્લાસ

આ પણ વાંચોઃ

મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ? 

ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ? કોંગ્રેસના ક્યા ટોચના નેતા હેરાન કરતા હોવાનો કર્યો આક્ષેપ ? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget