શોધખોળ કરો

WC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઇનલ જોવા આવશે 100 થી વધુ VVIP, પીએમ મોદી સાથે લિસ્ટમાં છે આ નામ

આ VVIP લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 8થી વધુ રાજ્યોના સીએમ સામેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિમંડળ પણ મેચ જોવા અમદાવાદ આવશે.

ICC World Cup 2023 Final: ICC વર્લ્ડકપ 2023ની ફાઇનલ રવિવારે (19 નવેમ્બર) ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો હાજર રહેશે. સાથે જ 100 થી વધુ VVIP પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનશે.

આ VVIP લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 8થી વધુ રાજ્યોના સીએમ સામેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિમંડળ પણ મેચ જોવા અમદાવાદ આવશે. સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ મેચ જોવા સ્ટેડિયમમાં જશે. આ ઉપરાંત સિંગાપોર, અમેરિકા અને યૂએઈના રાજદૂતો પણ ફાઈનલ જોવા અમદાવાદ આવશે.

કેન્દ્રીય મંત્રી સ્ટેડિયમ પહોંચશે
આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પણ પરિવાર સાથે મેચ જોવા આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરબીઆઈ ગવર્નર, ગુજરાત, તમિલનાડુ અને કેટલાય રાજ્યોના ધારાસભ્યો પણ મેચ જોવા માટે અમદાવાદ જશે. વળી, બૉલીવુડના કેટલાય કલાકારો પણ સ્ટેડિયમમાં જોવા મળશે.

આ મેચ જોવા આવનાર VVIP મહેમાનોની યાદી છે - 
અનુરાગ સિંહ ઠાકુર
જ્યોતિરાદિત્ય સિંધિયા
RBI ગવર્નર શક્તિકાંત દાસ
યુએસ એમ્બેસેડર એરિક ગેસેટ્ટી
આસામના સીએમ હિંમત બિસ્વા સરમા
ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ રિચર્ડ માર્લ્સ
ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત ફિલિપ ગ્રીન
નીતા અંબાણી
સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય રાજ્યની અદાલતોના ન્યાયાધીશો
યૂએઈના રાજદૂત અબ્દુલનાસર જમાલ અલશાલી
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા
યૂએસએ એમ્બેસેડર એરિક ગારસેટી
સિંગાપોરના ગૃહ પ્રધાન સંગમ
તમિલનાડુ યુટી કલ્યાણ રમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિન
લક્ષ્મી મિત્તલ

મેચ પહેલા સજાવવામાં આવ્યુ સ્ટેડિયમ 
નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારા વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેચ પહેલા સ્ટેડિયમને ખૂબ સારી રીતે સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.

અપરાજીત છે ભારતીય ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડકપમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. લીગ મેચમાં પોતાની તમામ મેચ જીતનારી ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Embed widget