શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v ENG: ઈંગ્લેન્ડ ભારત પ્રવાસમાં કઈ જગ્યાએ રમશે ટેસ્ટ, વન ડે અને ટી-20, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
England Tour of India 2021: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ રમાશે. ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં 4 ટેસ્ટ, 5 ટી-20 અને ત્રણ વન ડે રમશે.
IND v ENG: ભારત સામે રમાનારી ટેસ્ટ, ટી-20 અને વન ડે સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી પહોંચી છે. પ્રવાસી ટીમ ભારતમાં 4 ટેસ્ટ, 5 ટી-20 અને ત્રણ વન ડે રમશે. 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે. જુઓ અહીં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.....
સીરિઝનું શેડ્યૂલ
ટેસ્ટ સીરિઝ
પ્રથમ ટેસ્ટઃ 5 થી 9 ફેબ્રુઆરી, એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ)
બીજી ટેસ્ટઃ 13 થી 17 ફેબ્રુઆરી, એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ)
ત્રીજી ટેસ્ટઃ 24 થી 28 ફેબ્રુઆરી, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
ચોથી ટેસ્ટઃ 4 થી 8 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
T20 સીરિઝ
પ્રથમ ટી-20: 12 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
બીજી ટી-20: 14 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
ત્રીજી ટી-20: 16 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
ચોથી ટી-20: 18 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
પાંચમી ટી-20: 20 માર્ચ, સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા (અમદાવાદ)
વન ડે સીરિઝ
પ્રથમ વન ડેઃ 23 માર્ચ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)
બીજી વન ડેઃ 26 માર્ચ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)
ત્રીજી વન ડેઃ 28 માર્ચ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પુણે)
કપિલ શર્મા બીજી વખત બન્યો બાપ, પત્નીએ આપ્યો પુત્રને જન્મ
રાશિફળ 1 ફેબ્રુઆરીઃ કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion