શોધખોળ કરો
Ind vs Aus, 2nd ODI : બીજી વનડેમાં ભારતની 51 રનથી હાર, ઓસ્ટ્રેલિયાએ જીતી સીરિઝ
ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારતને 51 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા.

Background
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારતને 51 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા.
17:28 PM (IST) • 29 Nov 2020
ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારતને 51 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા.
17:02 PM (IST) • 29 Nov 2020
44 ઓવર બાદ ભારતનો સ્કરો 291/5 હાર્દિક પંડ્યા 25 બોલ પર 24 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે અને જાડેજા 1 બોલ પર 1 રન બનાવી રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે 390 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતને જીત માટે 36 બોલમાં 99 રનની જરૂર છે.
Load More
Tags :
Team India India Vs Australia Australia Tour 2020 Australia Tour Full Schedule Indian Team Australian Team Odi Test T20ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update



















