શોધખોળ કરો

IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન

Australia Squad Second Test Border Gavaskar Trophy 2024: બ્યૂ વેબસ્ટરને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેના સિવાય કાંગારૂ ટીમે તે તમામ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે

Australia Squad Second Test Border Gavaskar Trophy 2024: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024માં ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. હવે ઓસ્ટ્રેલિયાએ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનારી બીજી ટેસ્ટ માટે તેની ટીમની જાહેરાત કરી છે. બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા માટે અને ડે-નાઇટ ટેસ્ટમાં જીત મેળવવા માટે ઓસ્ટ્રેલિન ટીમે ખાસ પ્લાન બનાવ્યો છે. 

ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ આ દિવસોમાં ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. તેના સ્થાને બ્યૂ વેબસ્ટરને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેના સિવાય કાંગારૂ ટીમે તે તમામ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેઓ પર્થ ટેસ્ટમાં રમતા જોવા મળ્યા હતા.

પર્થ ટેસ્ટમાં ભારતની 295 રને મોટી જીત બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે મિચેલ માર્શ ઈંગ્લેન્ડ પ્રવાસથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. અત્યાર સુધી કંઈ સ્પષ્ટ નહોતું, પરંતુ હવે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે મુખ્ય ખેલાડી બ્યૂ વેબસ્ટર એડિલેડમાં રમાનારી પિંક-બૉલ ટેસ્ટમાં તેની જગ્યાએ આવશે. તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં વેબસ્ટરના આંકડા ઉત્તમ હતા. તેણે 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 5,297 રન બનાવવા ઉપરાંત 148 વિકેટ પણ લીધી છે.

બ્લૂ વેબસ્ટર કહેર વર્તાવશે 
નવેમ્બરની શરૂઆતમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બે મેચ રમાઈ હતી. તે બે મેચોની ચાર ઇનિંગ્સમાં વેબસ્ટરે 145 રન બનાવ્યા હતા જેમાં એક ફિફ્ટી પણ હતી અને 7 વિકેટ પણ લીધી હતી. મિશેલ માર્શે પ્રથમ ટેસ્ટ રમી હોવાથી, વેબસ્ટરને તેના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં પણ તક મળી શકે છે.

પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ માત્ર 150 રન પર જ સમેટાઈ ગયો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ જોરદાર બૉલિંગના આધારે મેચમાં વાપસી કરી અને અંતે 295 રનના જંગી અંતરથી જીત મેળવી. તે મુકાબલામાં જસપ્રીત બુમરાહે ભારત માટે બંને દાવમાં કુલ 8 વિકેટ લીધી હતી, જ્યારે વિરાટ કોહલી અને યશસ્વી જાયસ્વાલે સદી ફટકારી હતી.

આ પણ વાંચો

ચેમ્પિયન્સ ટ્રૉફીનું કોકડું ગૂંચવાયું, ભારતનો હાથ ઉપર રહેતા ICC સામે હવે આ 3 ઓપ્શન ?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget