શોધખોળ કરો

IND vs AUS Final: ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચને લઈ ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું, જાણો ક્યાં રસ્તાઓ કર્યા ડાયવર્ટ 

આ ફાઇનલ મેચને લઈ  ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

IND vs AUS Cricket World Cup 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC  વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. જેને લઈને અમદાવાદ સહિત દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ફાઇનલ મેચને લઈ  ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભાટ કોટેશ્વર ચોકડીથી મોટેરા તરફ જતા શાંતિ નિકેતન(જુનિયર) સ્કુલ સુધીના રોડ પર ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.  મધર ડેરી તરફથી આવતા ભારે વાહનો અપોલો સર્કલ થઈ તપોવન સર્કલ તરફ ડાયવર્ટ કરવાના રહેશે.  

IND vs AUS Final: ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચને લઈ ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું, જાણો ક્યાં રસ્તાઓ કર્યા ડાયવર્ટ 

નરેંદ્ર મોદી સ્ટેડિયમ નજીકના અનેક રસ્તાઓ પર વાહનવ્યવ્હાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ અવર-જવર પર પ્રતિબંધ છે.  કૃપા રેસિડેન્સીથી લઈ મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ અવર-જવર પર પ્રતિબંધ રહેશે.  સવારે 11થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   1 લાખથી વધુ દર્શકો સહિત ઘણા બધા રાજનેતાઓ, સેલેબ્સ હાજર રહેવાની હોવાથી અત્યારથી જ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI અને 13 DCP સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં  અંદાજે  4 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ દરમિયાન શહેરમાં 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે. શહેરના રસ્તાઓ પર કુલ 5 હજાર પોલીસકર્મીઓ તૈનાત હશે. 

આ મેચ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આવતીકાલે રમાનારી વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સમીક્ષા કરી હતી.

અમદાવાદમાં રવિવારે કેવું રહેશે હવામાન?

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી

IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો

શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?

Embed widget