શોધખોળ કરો

IND vs AUS: પાંચમા દિવસે ભારત જીતશે કે નહીં? ગાબા મેદાન પર શું કહે છે રન ચેઝના આંકડા, જાણો....

ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારતે વિના વિકેટે ચાર રન બનાવી લીધા છે. હવે પાંચમા દિવસે ભારતને જીત માટે 324 રન બનાવવાના પડશે. જોકે વરસાદના કારણે દિવસની રમત જલ્દી પુરી કરી દેવામાં આવી હતી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ ગાબા ઇન્ટરનેશનલ મેદાન પર રમાઇ રહી છે. ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એવો જંગ જામ્યો કે પાંચમો દિવસ બન્ને માટે નિર્ણયાક બની ગયો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપીને ભારતને ફરી એકવાર ફ્રન્ટફૂટ પર લાવી દીધુ. હવે પાંચમા દિવસની રમત ભારત માટે મહત્વની બની ગઇ છે. ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારતે વિના વિકેટે ચાર રન બનાવી લીધા છે. હવે પાંચમા દિવસે ભારતને જીત માટે 324 રન બનાવવાના પડશે. જોકે વરસાદના કારણે દિવસની રમત જલ્દી પુરી કરી દેવામાં આવી હતી. ગાબા મેદાન પરનાં આંકકા ચોંકવનારા છે. આ મેદાન પર હજુ સુધી 250 રનોનો ટાર્ગેટ કોઇ ચેઝ નથી કરી શક્યુ. 1951માં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અહીં 236 રનોના ટાર્ગેટને ચેઝ કર્યુ હતુ. જે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવાના મામલામાં સર્વાધિક સ્કૉર છે. આ પછી કોઇપણ ટીમ અહીં ચોથી ઇનિંગમાં 250થી વધુ રન નથી બનાવી શકી. ગાબા મેદાન પરના આંકડાઓનુ માનીએ તો ભારત માટે પાંચમો દિવસ પડકારરૂપ સાબિત થઇ શકે છે. કેમકે આટલો માટો સ્કૉર ચેઝ કરવા ભારત માટે આસાન નહીં રહે. તો વળી બીજીબાજુ વરસાદ વિલન બને તો મેચ ડ્રૉ થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Embed widget