શોધખોળ કરો

IND vs ENG, 1st T-20: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે પ્રથમ ટી-20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ

IND vs ENG, 1st T20: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 રાત્રે 10.30 કલાકે શરૂ થશે. સાઉથેમ્પટન ટી20ના ટાઈમિંગથી બ્રોડકાસ્ટર, બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ફેંસ ઉપરાંત વિજ્ઞાપનદાતા પણ ખુશ નથી.

IND vs ENG 1st T20: ભારતીય ટીમ (INDIA) હાલમાં ઇંગ્લેન્ડ (ENGLAND) પ્રવાસમાં છે. ટેસ્ટમાં હાર બાદ હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમવાની છે. બન્ને ટીમો વચ્ચે પ્રથમ ટી20 આગામી 7મી જુલાઇથી શરૂ થવા જઇ રહી છે. સીરીઝની પહેલી મેચ ધ રૉઝ બાઉલ, સાઉથેમ્પ્ટન (The Rose Bowl, Southampton)માં રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હવે ટીમ ઇન્ડિયાનો પ્રેક્ટિસ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં હાર્દિક, ચહલ અને કાર્તિક સખત પ્રેક્ટિસ કરતા દેખાઇ રહ્યાં છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા રમશે

ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા કોરોના વાયરસથી મુક્ત થયા બાદ ટીમ સાથે જોડાઈ ગયો છે. રોહિત શર્મા સાઉથેમ્પટન ટી20માં રમેશ તેમ માનવામાં આવે છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 રાત્રે 10.30 કલાકે શરૂ થશે. સાઉથેમ્પટન ટી20ના ટાઈમિંગથી બ્રોડકાસ્ટર, બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ફેંસ ઉપરાંત વિજ્ઞાપનદાતા પણ ખુશ નથી.

પ્રથમ ટી20 માટે સંભવિત ભારતીય પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ / આવેશ ખાન.

પહેલી ટી20માં મેચનુ શિડ્યૂલ -

મેચ - પહેલી ટી20

તારીખ - 7 જુલાઇ 2022

સમય - 10:30 pm (ભારતીય સમયાનુસાર)

સ્થાન - ધ રૉઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ

કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટી-20 સીરિઝનું પ્રસારણ ભારતમાં સોની નેટવર્ક પરથી થશે. મોબાઈલ યૂઝર્સ સોની લિવ એપ પર મેચ જોઈ શકશે. જિયો ટીપી એપ પરથી પણ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.

કેવું રહેશે હવામાન

સાઉથેમ્પટનમાં રમાનારી પ્રથમ ટી-20માં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જોકે તેનાથી મેચ પ્રભાવિત થવાની સંભાવના નહીંવત છે. હવામાન મેચને અનુકૂળ રહેશે. તાપમાન 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget