શોધખોળ કરો

બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ

IND vs ENG 2nd ODI Timing, Venue, Live Streaming: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ વનડે સિરીઝની પહેલી મેચ 3:30 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ આજે રમાનારી બીજી મેચનો સમય અલગ છે. જાણો LIVE સ્ટ્રીમિંગની વિગતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત vs ઇંગ્લેન્ડ બીજી વનડે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં રમાશે.
  • આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
  • સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોહોટસ્ટાર પર લાઈવ જોઈ શકાશે.
  • સિરીઝ જીતવા ભારત અજેય લીડ મેળવવા પ્રયાસ કરશે.

IND vs ENG 2nd ODI Timing, Venue, Live Streaming:  ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડે આજે કાર્ડિફમાં આવેલા સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવા માંગશે, જ્યારે સિરીઝ જીતવાની આશા જીવંત રાખવા માટે યજમાન ટીમને કોઈપણ ભોગે જીત જરૂરી છે. આજે રમાનારી રોમાંચક મેચનો સમય અલગ છે, જ્યારે ગત મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી. જાણો આજે મેચ કેટલા વાગ્યે શરૂ થશે, તેનું લાઈવ પ્રસારણ કઈ ચેનલ પર અને લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે.

પહેલી મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું બેટ ચાલ્યું ન હતું, જ્યારે કેપ્ટન શુભમન ગિલે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોવાનું રહેશે કે કેપ્ટન આજે રમે છે કે નહીં, કારણ કે ગત મેચમાં તે ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો. તો બીજી તરફ સંદર અને અક્ષર પટેેલે શાનદાર બેટિંગ કરી ભારતને જીત અપાવી હતી.            

આ પણ વાંચો...મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર

સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે 2014 પછી સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોઈ મેચ રમી નથી, આ ગ્રાઉન્ડ પર રમાયેલી 4 મેચોમાંથી ભારતે 3માં જીત મેળવી છે. ઇંગ્લેન્ડ સામે અહીં રમાયેલી 2 મેચોમાંથી 1 ભારતે જીતી છે અને 1 માં હાર થઈ છે.

કેટલા વાગ્યે શરૂ થશે IND vs ENG 2nd ODI?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડે કાર્ડિફના સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે, આ સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હશે. ભારતીય સમય અનુસાર ટોસ સાંજે 5 વાગ્યે થશે.

IND vs ENG 2nd ODI નું લાઈવ પ્રસારણ ક્યાં?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડેનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

IND vs ENG 2nd ODI નું લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડેનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે.

Frequently Asked Questions

IND vs ENG બીજી વનડે ક્યાં રમાશે?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડે કાર્ડિફમાં આવેલા સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડે કેટલા વાગ્યે શરૂ થશે?

આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 5 વાગ્યે થશે.

IND vs ENG બીજી વનડેનું લાઈવ પ્રસારણ ક્યાં થશે?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડેનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

IND vs ENG બીજી વનડેનું લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે?

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget