શોધખોળ કરો

જૉ રૂટની ડબલ સદી પર એન્ડ્ર્યૂ ફ્લિન્ટૉફ કેમ અમિતાભ બચ્ચન પર તાડુક્યો, શું બન્યુ હતુ પાંચ વર્ષ પહેલા, જાણો વિગતે

જૉ રૂટે ભારતીય બૉલરોને ચારેય બાજુ ફટકારતાં જબરદસ્ત બેવડી સદી ફટકારી છે. જૉ રૂટની ડબલ સદી થતાંજ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફે બૉલીવુડ સુપરસ્ટાર બિગબીને ઝાટકી નાંખ્યા છે. એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફ અમિતાભ બચ્ચન પર ટ્વીટર પર તાડુક્યો છે

નવી દિલ્હીઃ ચેન્નાઇમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે જબરદસ્ત બેટિંગ કરી છે, પ્રથમ ઇનિંગમાં 180 ઓવર રમીને 8 વિકેટના નુકશાને 555 રન ખડકી નાંખ્યા છે. આ વિશાળ સ્કૉરમાં સૌથી મોટુ યોગદાન ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે આપ્યુ છે. જૉ રૂટે ભારતીય બૉલરોને ચારેય બાજુ ફટકારતાં જબરદસ્ત બેવડી સદી ફટકારી છે. જૉ રૂટની ડબલ સદી થતાંજ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફે બૉલીવુડ સુપરસ્ટાર બિગબીને ઝાટકી નાંખ્યા છે. એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફ અમિતાભ બચ્ચન પર ટ્વીટર પર તાડુક્યો છે. રુટની આ પાંચમી બેવડી સદી છે. રૂટ પોતાની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી નોંધાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેની વચ્ચે રૂટની શાનદાર બેટિંગને લઈ ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પાંચ વર્ષ જૂનું ટ્વિટ શેર કરીને તેમને ટ્રોલ કર્યા છે. જૉ રૂટની ડબલ સદી પર એન્ડ્ર્યૂ ફ્લિન્ટૉફ કેમ અમિતાભ બચ્ચન પર તાડુક્યો, શું બન્યુ હતુ પાંચ વર્ષ પહેલા, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) ખરેખરમાં, 2016માં ઇંગ્લેન્ડ ટીમ જ્યારે ભારત પ્રવાસે આવી હતી તે સમયે અમિતાભ બચ્ચને જૉ રૂટ પર સવાલો ઉઠાવ્યા હતા. અમિતાભ બચ્ચને એટલે સુધી લખી નાંખ્યુ હતુ કે રૂટ કોણ છે, તેને તો અમે મૂળમાંથી જ ઉખાડી ફેંકી દેશું. પરંતુ હવે ફ્લિન્ટૉફે આ ટ્વીટને લઇને અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યુ છે. ફ્લિન્ટૉફે અમિતાભ બચ્ચનના પાંચ વર્ષ જુના ટ્વીટ પર જવાબ આપતા લખ્યું જુઓ કેટલુ સારુ રમ્યો છે.
ભારત સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રૂટ 218 રન બનાવીને આઉટ થયો હતો. તેની સાથે તે 98, 99, અને 100મી ટેસ્ટમાં સતત સદી નોંધાવનાર પહેલો ખેલાડી બની ગયો છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget