શોધખોળ કરો

મેન ઓફ ધ મેચ બન્યો છતાં અક્ષર પટેલને આ વાતનુ થઇ રહ્યું છે દુઃખ, જાણો વિગતે

જોકે, બૉલિંગથી કમાલ કરનારા અક્ષરને મેન ઓફ ધ મેચ મળ્યો હોવા છતાં ખુશ નથી, કેમકે તેને મેચ બાદ કહ્યું કે તે બૉલની સાથે બેટથી પણ કમાલ કરી શકતો તો તે વધુ ખુશ થતો

નવી દિલ્હીઃ ભારતીય ટીમે અમદાવાદમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને સજ્જડ પરાજય આપ્યો, આ સાથે ચાર ટેસ્ટની સીરીઝમાં 2-1થી લીડ પણ મેળવી લીધી છે. પરંતુ આ મેચમાં ખાસ બોલબાલા બેટિંગની જગ્યાએ બૉલિંગ આક્રમણની રહી, અને ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. અક્ષર પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બન્યો હતો. જોકે, બૉલિંગથી કમાલ કરનારા અક્ષરને મેન ઓફ ધ મેચ મળ્યો હોવા છતાં ખુશ નથી, કેમકે તેને મેચ બાદ કહ્યું કે તે બૉલની સાથે બેટથી પણ કમાલ કરી શકતો તો તે વધુ ખુશ થતો. અક્ષર પટેલને આ સીરીઝમાં રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, અક્ષરે કહ્યું- જ્યારે આવુ પરફોર્મન્સ થાય છે ત્યારે ખુશી થાય છે, હાલ હું મારુ આ ફોર્મ આગળ પણ ચાલુ રાખવા પ્રયાસ કરીશ. મને ખુશી છે કે હું બૉલથી જબરદસ્ત પરફોર્મ કરી શક્યો, પરંતુ જો બૉલિંગની સાથે સાથે બેટિંગથી પણ ટીમને યોગદાન આપવામાં સફળ રહ્યો હોય તો વધુ સારુ થતુ. હુ આને સકારાત્મક રીતે લઇ રહ્યો છું. અક્ષર પટેલે ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેને ચાર ઇનિંગોમાં 18 વિકેટ ઝડપી હતી. જોકે, અક્ષરે હજુ જાડેજાની જેમ બેટિંગમાં કમાલ બતાવવાનો બાકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget