શોધખોળ કરો

IND Vs ENG: ઉમેશ યાદવે પાસ કરી ફિટનેસ ટેસ્ટ, Playing 11માં સ્થાન મળવાનું લગભગ નક્કી

ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની સાથે હતો. પરંતુ બીજી ટેસ્ટ દરમિયાન ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને ભારત પરત ફરવું પડ્યું હતું.

IND Vs ENG 3rd Test Match: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી છે. સ્ટાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે પિંક બોલ ટેસ્ટ રમવા માટે પૂરી રીતે તૈયાર છે. ઉમેશ યાદવને કુલદીપ યાદવના સ્થાન પર પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે. બીસીસીઆઈએ નિવેદન બહાર પાડીને ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની જાણકારી આપી છે. બીસીસીઆઈએ કહ્યું કે, “ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે મોટેરામાં ફિટનેસ ટેસ્ટ માટે હાજર છે. તેણે પોતાની ફિટનેસ ટેસ્ટ ક્લીયર કરી લીધી છે અને હવે તેને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝની અંતિમ બે ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.” ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની સાથે હતો. પરંતુ બીજી ટેસ્ટ દરમિયાન ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને ભારત પરત ફરવું પડ્યું હતું. ઇજાગ્રસ્ત થવાને કારણે ઉમેશ યાદવને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં સ્થાન મળ્યું ન હતું. પરંતુ ઉમેશ યાદવને હવે શાર્દુલ ઠાકુરના સ્થાન પર ટીમમાં સ્થાન મળ્યું છે. ઉમેશ યાદવને છે પિંક બોલનો અનુભવ ઉમેશ યાદવનું ભારતમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ઉમેશ યાદવે 48 ટેસ્ટ મેચ રમતા 148 વિકેટ લીધી છે. સૌથી ખાસ વાત એ છે કે ઉમેશ યાદવ અત્યાર સુધી ટીમ ઇન્ડિયા દ્વારા રમાયેલ બન્ને ડે નાઇટ ટેસ્ટમાં પ્લેઇનિંગ 11નો ભાગ રહ્યો છે. ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 1-1થી બન્ને ટીમ બરાબરી પર છે. ચેન્નઈમાં બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચ ઇંગ્લેન્ડને જીતી હતી જ્યારે બીજી મેચમાં ભારતની જીત થઈ હતી. ત્રીજી ટેસ્ટ આજથી રમાશે, જે આ બન્ને ટીમોની વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Embed widget