શોધખોળ કરો

IND vs ENG: ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી બ્રિટનની ધરતી પર 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી બ્રિટનની ધરતી પર 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે. શુભમન ગિલ, આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર બાદ હવે વધુ એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.  મેચના બે દિવસ પહેલા જ ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત થતા પહેલી ટેસ્ટમાંથી બહાર થયો છે. 

એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ, મયંક અગ્રવાલના માથામાં ઈજા થઈ છે અને તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં બેટેસમેન્ શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં તે પણ ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થયો હતો. એવામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં મયંક અગ્રવાલનું ઓપનિંગ કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું.

મયંક જો રમવામાં અસમર્થ રહ્યો હતો લોકેશ રાહુલને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. રાહુલે મોટાભાગે ટેસ્ટમાં ઓપનિંગ કરી છે પરંતુ હાલના દિવસોમાં તે મધ્ય ક્રમે રમવું પસંદ કરે છે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેનનો વધુ એક વિકલ્પ બંગાળનો અભિમન્યુ ઈશ્વરન છે. 

આ ખેલાડીઓ ઈંગ્લેન્ડ સિરીઝમાંથી થયા બહાર
ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને પણ ઈજા થઈ હતી. જેના કારણે તેણે ભારત પાછા ફરવું પડ્યું. ત્યારબાદ અભ્યાસ મેચમાં આંગળીમાં ઈજાના કારણે સ્ટેન્ડબાય ફાસ્ટ બોલર આવેશ ખાન પણ સિરીઝમાંથી બહાર થયો. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ ઈજાગ્રસ્ત થયો છે. 

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય બોલરોમાં સિરાજ સૌથી ફાસ્ટ બોલિંગ કરે છે. અભ્યાસ દરમિયાન મયંકે તેના શોટ બોલથી નજર હટાવી અને ત્યારબાદ બોલ તેના માથાના પાછલા ભાગમાં હેલમેટ સાથે ટકરાઈ. તે હેલમેટ ખોલ્યા બાદ કઈંક અસહજ મહેસૂસ કરી રહ્યો હતો અને પછી ફિઝિયો નીતિન પટેલ તેની સાથે જમીન પર બેસી ગયા. ત્યારબાદ તે માથાના પાછલા ભાગ પર હાથ રાખીને નીતિન પટેલ સાથે નેટથી બહાર જતો રહ્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget