શોધખોળ કરો

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત સારુ પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ  પ્રથમ ટી-20માં ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું

નવી દિલ્હીઃ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત સારુ પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ  પ્રથમ ટી-20માં ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઇ છે. મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારવા ઉપરાંત 4 વિકેટ પણ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈંગ્લેન્ડના 7 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. મોઈન અલીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા.

કેપ્ટન તરીકે રોહિત શર્માએ સતત 13મી ટી-20 મેચ જીતી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા રોમાનિયાના રમેશ સતીશાન અને અફઘાનિસ્તાનના અસગર અફઘાને કેપ્ટન તરીકે સતત 12-12 જીત મેળવી હતી. મેચમાં રોહિત શર્માએ 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. રોહિત શર્મા નવેમ્બર 2019 પછી કેપ્ટન તરીકે T20માં એક પણ મેચ હાર્યો નથી. આ દરમિયાન તેણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સહિત 5 ટીમોને હરાવી હતી. આ દરમિયાન તેણે ભારતમાં 11 અને વિદેશમાં 2 મેચ જીતી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણ ફોર્મેટની વાત કરીએ તો રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 18મી મેચ જીતી હતી. જેમાં 13 T20, 3 ODI અને 2 ટેસ્ટનો સમાવેશ થાય છે. વનડેમાં ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. સાથે જ શ્રીલંકાને ટેસ્ટમાં હરાવ્યું હતું.

કેપ્ટન તરીકે T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માનો રેકોર્ડ ઘણો સારો છે. તેણે 29 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને ટીમે 25 મેચ જીતી છે જ્યારે માત્ર 4માં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે ODIમાં કેપ્ટન તરીકે 13 માંથી 11 મેચ અને ટેસ્ટમાં 2 માંથી 2 મેચ જીતી છે.

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

Embed widget