શોધખોળ કરો

અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો ક્યારે છે ફાઈનલ ને ક્યાં થશે લાઈવ ટેલીકાસ્ટ ?

ધુલની સાથે મેચમાં શેખ રશીદે પણ ઉપયોગી 94 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચમાં સતત ચોથી અને એકંદરે 8મી વાર પ્રવેશ કર્યો છે. 

U-19, IND vs AUS, અંડર 19 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમે ફરી એકવાર દમદાર પ્રદર્શન કર્યુ છે, ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને 96 રનથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે, હવે ભારતીય ટીમની ફાઇનલમાં ઇંગ્લિશ ટીમ સામે ખિતાબી ટક્કર થશે આ મેચમાં ભારતીય કેપ્ટનનું શાનદાર ફોર્મ જોવા મળ્યુ, મેચમાં જીતના હીરો કેપ્ટન યશ ધુલ (110 રન) રહ્યો, ધુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધુલની સાથે મેચમાં શેખ રશીદે પણ ઉપયોગી 94 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચમાં સતત ચોથી અને એકંદરે 8મી વાર પ્રવેશ કર્યો છે. 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5મી ફેબ્રુઆરીએ અંડર 19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે, બન્ને ટીમો આ ખિતાબી જંગ માટે તૈયાર છે. એકબાજુ ઇંગ્લેન્ડ ટીમ 24 વર્ષમાં પહેલીવાર અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ છે, ઇંગ્લિશ ટીમે અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં હારવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયાએ શાનદાર ફોર્મ બતાવતા કાંગારુ ટીમને માત આપી છે. ઓસ્ટ્રેલિયન ટીમને 96 રનથી સેમિ ફાઇનલમાં હારવીને ભારતીય ટીમે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ફેબ્રુઆરીએ સાંજે 6.30 વાગે શરૂ થશે, ટૉસ સાંજે 6 વાગે થશે. 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ એન્ટીગુઆ, નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચાર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આ માટે તૈયાર છે. 

જો તમે મેચ જોવા માંગતા હોય તો, મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી કરવામાં આવશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે મોબાઇલ એપ હૉટસ્ટાર પરથી જોઇ શકાશે. 

મેચની વાત કરીએ તો ભારતીય ટીમે કેપ્ટન યશ ધુલની (110) સદી અને શેખ રશીદની 94 રનની ઈનિંગને કારણે 50 ઓવરમાં 290 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્રે 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમે જીતનો ઝંડો લહેરાવી દીધો હતો. કાંગારુ ટીમનાં લચલાન શોએ સૌથી વધુ 51 રન કર્યા હતા. જ્યારે વિકી ઓસ્તવાલે ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ- હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, શેખ રાશીદ, યશ ધુલ, નિશાંત સંધૂ, રાજ બાવા, કૌશલ તાંબે, દિનેશ બાવા (વિકેટકીપર), રાજવર્ધન હંગરગેકર, વિક્કી ઓસ્તવાલ, રવિ કુમાર

-- ---

આ પણ વાંચો........ 

Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત

Google-Airtel Deal: એરટેલ-ગૂગલ ડીલથી ડિજિટલ ઈન્ડિયાને મળશે વેગ, ફીચર ફોન યુઝર્સને મળશે સસ્તા સ્માર્ટફોન

મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ

MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક

RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો

BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે

શું હવે ઓફલાઈન વર્ગ માટે માતાપિતાની મંજૂરી લેવી નહીં પડે ? જાણો કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં શું કહ્યું....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget